Search Header Logo

મનજીની ચોરી વિશે પ્રશ્નો

Authored by Sankalp Bal Sabha SMVS

Other

Professional Development

Used 3+ times

મનજીની ચોરી વિશે પ્રશ્નો
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનજીએ શેની ચોરી કરી હતી?

સોનાની

પૈસાની

જમવાની

દાગીનાની

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મનજીએ કેમ ચોરી કરી હતી ?

ટેવ પડી ગઈ હતી

ઘરના સંસ્કાર પહેલેથી જ એવા હતા

દીકરી માંદી હતી

લાલચ જાગી ગઈ હતી

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આદિત્યને મનજી માટે કેવો અભિપ્રાય બંધાઈ ગયો હતો?

એ ખોટો છે

એ ચોર છે

એ કાયમી ચોરી જ કરે છે

હવેથી એ ક્યારેય ચોરી નહીં કરે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ખરેખર આદિત્યની ઘડિયાળ કોણે મૂકી હતી? અને ક્યાં મૂકી હતી?

બહેને, બેગમાં

ભાઈએ, કબાટમાં

પોતે, કંપાસમાં

મમ્મીએ, કબાટમાં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

અભિપ્રાય વિશે આદિત્યના મમ્મીએ શું સમજાવ્યું?

કોઈ સારી વ્યક્તિ પણ થઈ શકે

કોઈના માટે ક્યારેય ખોટો અભિપ્રાય ન બાંધી દેવો.

દુનિયામાં બધા ખરાબ નથી હોતા દુનિયામાં બધા સારા જ હોય છે.

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?