
વસંત પંચમી
Authored by Priyank Bhadiyadra
Other
Vocational training
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
શિક્ષાપત્રી ક્યારે લખાયી હતી ?
સવંત 1882 મહા વદ પંચમી
સવંત 1882 મહા સુદ પંચમી
સવંત 1883 મહા સુદ પંચમી
સવંત 1885 મહા વદ પંચમી
2.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
ચાર પુરુષાર્થ કયા છે ?
(એક થી વધારે સાચા જવાબ હોઈ શકે છે)
ધર્મ
અર્થ
કામ
મોક્ષ
વૈરાગ્ય
3.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
સત્સંગી હોઈ તેને કેવી કંઠી કંઠમાં ધારવી?
ચંદનની બેવડી કંઠી
મોતીની કંઠી
તુલસીની બેવડી કંઠી
લીમડાની બેવડી કંઠી
4.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
સામાન્ય રીતે કેટલા ઠેકાણે તિલક કરવું ?
એક
બે
ત્રણ
ચાર
5.
MULTIPLE SELECT QUESTION
20 sec • 1 pt
નિત્ય પ્રત્યે શું કરવું ?
(એક થી વધારે સાચા જવાબ હોઈ શકે છે)
સાધુનો સમાગમ
ભગવાનના મંદિરે દર્શન
ઉત્સવો
સભા
6.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
શિક્ષાપત્રી _____હોય તેને તો ક્યારેય ન આપવી.
દેવી મનુષ્ય
પાપી
અસુરી
ગુણભાવી
7.
MULTIPLE CHOICE QUESTION
20 sec • 1 pt
સૌથી મોટો ધર્મ કયો છે ?
સનાતન
હિંદુ
અહિંસા
હિંસા
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?