Search Header Logo

ઇમામ મહદી (અ.સ.) ક્વિઝ(quiz-2)

Authored by Shafin Lakhani

Other

8th Grade

Used 5+ times

ઇમામ મહદી (અ.સ.) ક્વિઝ(quiz-2)
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇમામ મહદી (અ.સ.)ની વિલાદત ક્યાં થઈ?

સામર્રા

નજફ

કરબલા

મશહદ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ઇમામ મહદી (અ.સ.)થી મન્સુબ દિવસ ક્યો છે?

ગુરુવાર

શુક્રવાર

શનિવાર

રવિવાર

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

આમાંથી ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ગૈબતમાં આપણી જવાબદારી શું છે?

ઇમામ (અ.સ.)ની સલામતી માટે સદકો કાઢવો

ઇમામ (અ.સ.)ની નિયાબતમાં (તરફથી) હજ કરાવ્વી

ઇમામ (અ.સ.)ની હિફાઝત માટે સદકો કાઢવો

ઉપરોક્ત બધાજ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.)ની વિલાદતનાં મૌકા પર ઇમામ હસન અસ્કરી (અ.સ.)એ તેમનાં ફૂઈને ક્યો સૂરો પઢવાની તાકીદ કરી?

સુરએ કવસર

સુરએ વાકેઆ

સુરએ હેમાન

સુરએ કદ્ર

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ક્યાં રૂમી બીબીઓએ જનાબે નરજીસ ખાતુન (સ.અ)ને મેહરાબમાં કલમએ શહાદતૈનની તઅલીમ આપી (શીખવી)?

જનાબે મરીયમ (સ.અ.) અને જનાબે યશાઅ (સ.અ.)

જનાબે આસિયા (સ.અ.) અને જનાબે મરીયમ (સ.અ.)

જનાબે હવ્વા (સ.અ.) અને જનાબે સારા (સ.અ.)

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને જનાબે મારિયા (સ.અ.)

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?