
ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ક્વિઝ(5 quiz)
Authored by Shafin Lakhani
Other
8th Grade
Used 8+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
5 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
એ ખાતૂનનું નામ બતાવો જે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની વિલાદતનાં સમયે હાજર હતા.
જનાબે હકીમા ખાતુન (સ.અ.)
જનાબે નરજીસ ખાતુન (સ.અ.)
જનાબે ફાતેમા ખાતુન (સ.અ.)
જનાબે સુકૈના ખાતુન (સ.અ.)
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
જેથી ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ને બચપણમાં ઇમામત મળી, તેવી જ રીતે કુરઆને કરીમ મૂજબ ક્યાં નબીને બચપણમાં નબુવ્વત મળી?
હઝરત યાકૂબ (અ.સ.)
હઝરત મૂસા (અ.સ.)
હઝરત ઈસા (અ.સ.)
હઝરત ઝકરીયા (અ.સ.)
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હઝરત ઇમામ મહદી (અ.ત.ફ.શ.)નું નામ અને કૂન્નીયત કોણે રાખી?
હઝરત અલી (અ.સ.)
હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.)
હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)
હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
હઝરત ઇમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગૈબત ક્યાં નબીની જેમ છે?
હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)
હઝરત મુસા કલીમુલ્લાહ (અ.સ.)
હઝરત ઈસા રૂહુલ્લાહ (અ.સ.)
હઝરત આદમ સફીયુલ્લાહ (અ.સ.)
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ઇમામે ઝમાના (અ.ત.ફ.શ)નાં ૪ નાએબો માંથી કોણે એ રિવાયત કરી છે કે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) દર વર્ષે હજમાં તશરીફ લાવે છે?
જનાબ ઉસ્માન બિન સઈદ અમ્રવી (અ.ર.)
જનાબ હુસૈન બિન રવ્હ નવબખ્તી (અ.ર.)
જનાબ મોહમ્મદ બિન ઉસ્માન અમ્રવી (અ.ર.)
આમાંથી કોઈ પણ નહિ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?