Search Header Logo

સામાન્ય જ્ઞાન

Authored by prasan rohit

Science

6th Grade

Used 3+ times

સામાન્ય જ્ઞાન
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 5 pts

નીચે આપેલ પદાર્થ માંથી કયો પદાર્થ સુવાહક છે ?

લાકડું

પ્લાસ્ટીક

લોખંડ

કાગળ

2.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 5 pts

હોકાયંત્ર માં કયા પ્રકાર ના ચુંબક નો ઉપયોગ થાય છે ?

નળાકાર ચુંબક

ગજીયો ચુંબક

સોયકાર ચુંબક

ઘોડાની નાડ આકાર ચુંબક

3.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 5 pts

ચુંબક નું ચુંબકત્વ સૌથી વધુ ક્યાં હોય છે ?

મધ્ય ભાગમાં

બંને છેડા પર

એક છેડા પર

બાજુ પર

4.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 5 pts

નીચે આપેલ પદાર્થ માંથી કયો પદાર્થ પારદર્શક છે ?

લાકડું

કાગળ

કાચ

લોખંડ

5.

MULTIPLE CHOICE QUESTION

10 sec • 5 pts

પ્રકાશ કેવી રેખા માં ગતિ કરે છે?

ત્રાસી

વાંકીચુકી

સીધી

એક પણ નહિ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Microsoft

Continue with Microsoft

or continue with

Facebook

Facebook

Apple

Apple

Others

Others

Already have an account?