સાચી સુંદરતા કઈ ?  ક્વિઝ

સાચી સુંદરતા કઈ ? ક્વિઝ

5th Grade

6 Qs

quiz-placeholder

Similar activities

આપણું ગુજરાત ક્વિઝ ૧

આપણું ગુજરાત ક્વિઝ ૧

5th - 12th Grade

10 Qs

CHAPTER 26

CHAPTER 26

KG - Professional Development

10 Qs

Gujarati

Gujarati

5th Grade

9 Qs

જનરલ પ્રશ્નોત્તરી

જનરલ પ્રશ્નોત્તરી

1st Grade - Professional Development

10 Qs

V G.A. - 6

V G.A. - 6

KG - Professional Development

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

GK 5

GK 5

1st - 12th Grade

10 Qs

Bal Sabha Quiz

Bal Sabha Quiz

KG - Professional Development

10 Qs

સાચી સુંદરતા કઈ ?  ક્વિઝ

સાચી સુંદરતા કઈ ? ક્વિઝ

Assessment

Quiz

Other

5th Grade

Easy

Created by

Sankalp Bal Sabha SMVS

Used 21+ times

FREE Resource

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તળાવનું નામ શું હતું ?

મોનુ

મુખમલી

મુખામાલી

એક પણ નહીં

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

તળાવમાં કોણ રહેતું હતું ?

કાચબાભાઈ

માછલીઓ

A અને B બંને

બગલાભાઇ

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોનુ કાચબાભાઈનો રંગ અને સ્વભાવ કેવો હતો ?

કાળો અને ઘમંડી

કાળો અને મળતાવડો

ગોરો અને મળતાવડો

ગોરો અને ઘમંડી

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મોનુ કાચબાભાઈની વાત સાંભળી ન સાંભળી કોણ જતું રહ્યું ?

માછલીઓ

બગલો

A અને B બંને

એક પણ નહીં

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

બહેનો ! બધા રૂપાળા ન પણ હોય ! આ વાક્ય કોણ બોલે છે ? અને કોને કહે છે ?

બગલો માછલીઓને

બગલો કાચબાને

કાચબો માછલીઓને

કાચબો બગલાને

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

સારાં મિત્રો કોણ બની ગયા ?

બગલો અને માછલીઓ

બગલો અને કાચબો

કાચબો અને માછલીઓ

એક પણ નહીં