
3-3-2025 ઇતિહાસ ને લગતી ટેસ્ટ યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ
Authored by manmohansinh yadav
World Languages
2nd Grade
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
91 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ઇતિહાસ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ અથર્વવેદમાં મળે છે
યુનાની ઓએ ભારતને ઇન્ડિયા તથા મુસ્લિમ ઈતિહાસકારોએ હિન્દ અથવા હિન્દુસ્તાનના નામે સંબોધન કર્યું છે
મેગેસ્થનીઝ ભારતીય ઇતિહાસ ના પિતા ગણવામાં આવે છે
વાલ્મિકીને ભારતીય ઇતિહાસ પુરુષ ગણાય છે
સિક્કાઓના અભ્યાસને મુદ્રા શાસ્ત્ર કહે છે
2.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
શાસકોની આકૃતિ વાળા સિક્કાઓ ગ્રીક શાસકોના સમયથી શરૂ હતા
કનિષ્ક એ તેના સમયમાં શુદ્ધ સોનાના સિક્કાઓ ચલણમાં મૂક્યા હતા
સૌથી વધુ સોના સિક્કા નુ ચલણ ગુપ્ત શાસકોમાં થયું
સૌથી વધુ સિક્કાઓ મૌર્યકાળમાં બન્યા હતા
સોલંકીઓએ સૌથી વધુ સીસાના સિક્કાઓ બહાર પાડ્યા હતા
3.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
અભિલેખોના અભ્યાસને શું કહેવાય છે
પુરાલેખાશાસ્ત્ર (એપીગ્રાફી)
પુરાતત્ત્વગ્રાફી(પોલીગ્રાફી
4.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારતમાં સૌથી પ્રાચીન અભિલેખ ----- નો છે
અશોક નો અભિલેખ
ચંદ્રગુપ્ત મૌર્ય નો અભિલેખ
રુદ્રદામાનો અભિલે ખ
તીર્થનો અભિલેખ
5.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
મહત્વના અભિલેખો બાબતે ખોટું વિધાન શોધો
જુનાગઢ અભિલેખ ----- અશોક, રુદ્રદામા, સ્કંધગુપ્ત
હાથી ગુફા અભિલે ખ ----- કલિંગ રાજા ખારવેલ
પ્રયાગ પ્રશસ્તિ સ્તંભલેખ---- સમુદ્રગુપ્ત
મંદસોર અભિલેખ------ માળવાના રાજા યશોવર્મેન
ઐહોલ નો અભિલેખ ----- હુમાયુ
6.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
ભારતનું સૌ પ્રથમ આધારભૂત ઇતિહાસ -------- સદીમાં કવિ કલહણ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલો રાજતરંગણી નામના ઐતિહાસિક ગ્રંથમાંથી જોવા મળે છે
13મી સદી
12 મી સદી
19 મી સદી
17
7.
MULTIPLE CHOICE QUESTION
45 sec • 1 pt
નીચેનામાંથી કોણ અરબી લેખક ન હતો
અલબરુની
સુલેમાન
અલમસુદી
મેગેસ્થનીઝ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Microsoft
or continue with
%20(1).png)
Apple
Others
Already have an account?