Search Header Logo

Untitled Quiz

Authored by VIPULKUMAR GABANI

Social Studies

Professional Development

Used 1+ times

Untitled Quiz
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પંચાયતી રાજ નું માળખું કેટલા સ્તરનું સ્વીકારવામાં આવ્યું છે?

ત્રણ

ચાર

પાંચ

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગુજરાત માં પંચાયતી રાજ ની શરૂઆત ક્યારે થઈ હતી?

1950

1947

1963

1961

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

હું તાલુકા પંચાયત ન વહીવટી વડા છું.

HDO

DDO

EDO

TDO

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગ્રામ પંચાયત ની સભ્ય સંખ્યા ........છે.

12 થી 16

8 થી 16

16 થી 32

32 થી 52

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

મહાનગરપાલિકાની સૌથી અગત્યની સમિતિ કઈ છે?

આરોગ્ય સમિતિ

શિક્ષણ સમિતિ

બાંધકામ સમિતિ

કારોબારી સમિતિ

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ગ્રામ સભામાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે?

તલાટી

ટીડીઓ

સરપંચ

સભ્ય

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

ચૂંટણી વિના ગ્રામ પંચાયતની રચના થાય તે ગ્રામ ને શું કહે છે?

પાવનગ્રામ

તીર્થગ્રામ

સમરસ ગ્રામ

અમીરસ ગ્રામ

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?