GSTD-1107 Gsta Stat નિદર્શન પદ્ધતિઓ

GSTD-1107 Gsta Stat નિદર્શન પદ્ધતિઓ

9th - 12th Grade

7 Qs

quiz-placeholder

Similar activities

નવોદય ગુજરાતી કવિઝ

નવોદય ગુજરાતી કવિઝ

KG - 11th Grade

10 Qs

Sentence Translation

Sentence Translation

8th Grade - University

10 Qs

12th economics  1

12th economics 1

12th Grade

5 Qs

HSTD 1202 heco economic વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

HSTD 1202 heco economic વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો

12th Grade

2 Qs

Demo Game

Demo Game

3rd Grade - Professional Development

4 Qs

Matruchhaya Quiz-21

Matruchhaya Quiz-21

9th - 12th Grade

10 Qs

GSTD-1107 Gsta Stat નિદર્શન પદ્ધતિઓ

GSTD-1107 Gsta Stat નિદર્શન પદ્ધતિઓ

Assessment

Quiz

English

9th - 12th Grade

Hard

Created by

Gnan Darpan

FREE Resource

7 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે ?

સમષ્ટિના બધા જ એકમો

સમષ્ટિના ફક્ત 30 % એકમો

સમષ્ટિના ફક્ત 15 % એકમો

સમષ્ટિના કેટલાક એકમો

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

જે નિદર્શમાં એકમની પસંદગી કરતાં પહેલાં અગાઉ પસંદ થયેલ એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં આવે તેને પુરવણી- રહિત નિદર્શ કહે છે.

જો તપાસ દરમિયાન એકમનો નાશ કરવો પડતો હોય, તો નિદર્શ તપાસ માત્ર જરૂરી નહિ પણ ફરજિયાત છે.

કોઈ પણ નિદર્શન પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિ પર આધારિત નથી.

જો સમષ્ટિ સમાંગ હોય તો સ્તરિત યાદચ્છિક નિદર્શન શ્રેષ્ઠ પદ્ધતિ છે.

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

સ્તરિત પાદેચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.

સરળ યાદચ્છિક નિદર્શનમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.

કોઈ પણ નિદર્શન પદ્ધતિમાં નિદર્શનું કદ સમષ્ટિ પર આધારિત નથી.

પદિક નિદર્શમાં સમષ્ટિના બધા જ એકમોને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

પ્રાચલ અને આગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે ?

સમષ્ટિ અને નિદર્શ

નિદર્શ અને સમષ્ટિ

નિદર્શ અને નિદર્શ

સમષ્ટિ અને સમષ્ટિ

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જો સમષ્ટિમાં છૂપા આવર્તન હોય તો કંઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ પાય છે ?

સરળ યાદચ્છિક નિદર્શન

સ્તરિત યાદચ્છિક નિદર્શન

સ્તરિત યાદચ્છિક નિદર્શન

(b) અને (c) બંને

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

જો આપણે કોઈ સમષ્ટિ માટે સ્તરિત પાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કરતા હોઈએ અને સમષ્ટિને જુદાં જુદાં કદ ધરાવતાં સ્તરોમાં વહેંચેલી હોય, તો હવે તેમાંથી પ્રમાણસર ફાળવણીવાળા સ્તરિત યાદચ્છિક નિદર્શની પસંદગી આપણે કેવી -રીતે કરી શકીએ ?

પ્રત્યેક સ્તરમાંથી સમાન કદનો નિદર્શ પસંદ કરો.

પ્રત્યેક સ્તરમાંથી અસમાન કદનો નિદર્શ પસંદ કરો.

સમષ્ટિના દરેક સ્તરના કદના પ્રમાણમાં તે સ્તરમાંથી નિદર્શના એકમો પસંદ કરો.

આમાંથી એક પણ નહિ.

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

કોઈ મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી શાનું ઉદાહરણ છે. ?

સમષ્ટિ તપાસ

સ્તરિત પાદચ્છિક નિદર્શન

પદિક નિદર્શન

સરળ પાદચ્છિક નિદર્શન