NEW
Font size
S
M
L
XL
WorksheetsCOMBUSTION
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
દહન એ ........... પ્રક્રિયા છે .
a)
રાસાયણિક
b)
ભૌતિક
c)
જૈવિક
d)
આંતરિક
2.
મંદ દહન માં ફક્ત .................ઉત્પન્ન થાય છે .
a)
ઉષ્મા
b)
પ્રકાશ
c)
ઉષ્મા અને પ્રકાશ
3.
કોનું જવલનબિંદુ ઓછું છે ?
a)
પેટ્રોલ
b)
કેરોસીન
c)
ડીજલ
4.
નીચેનામાંથી અદહનશીલ પદાર્થ કયો છે ?
a)
પત્થર
b)
સાવરણી
c)
કાગળ
d)
લાકડું
5.
પદાર્થ જે તાપમાને સળગવાની શરૂઆત કરે તે તાપમાનણે જવલનબિંદુ કહે છે .
a)
સાચું
b)
ખોટું
6.
અગ્નીશામક તરીકે કયો વાયુ ઉપયોગી છે ?
a)
CO2
b)
O2
c)
H2
d)
N2
7.
સંપૂર્ણ દહનમાં કેવી જ્યોત મળે છે ?
a)
વાદળી
b)
પીળી
c)
લાલ
d)
એક પણ નહિ
8.
મીણબત્તીની જ્યોતના કયા વિસ્તાર માં સૌથી વધુ તાપમાન મળે છે ?
a)
સૌથી બહારના
b)
સૌથી અંદરના
c)
મધ્ય વિસ્તાર
9.
દરેક વખત આગ બુજાવવા પાણીનો ઉપયોગ થાય છે ?
a)
સાચું
b)
ખોટું
10.
વીજળીથી લાગેલી આગ બુજાવવા ...................નો ઉપયોગ કરવો જોઈએ .
a)
પાણી
b)
પેટ્રોલ
c)
રેતી
11.
દહનશીલ પદાર્થ ....................છે .
a)
ખીલી
b)
દીવાસળી
c)
કાચ
d)
રેતી
12.
દહન કરવા માટે હંમેશા ...........ની જરૂર પડે છે ?
a)
O2
b)
NH3
c)
CO2
d)
CO
13.
આપણા શરીરમાં દહન થાય છે .
a)
સાચું
b)
ખોટું
14.
જેનું જવલનબિંદુ વધારે તે જલ્દી સળગે છે .
a)
સાચું
b)
ખોટું
15.
આગ લાગે ત્યારે કોનો સંપર્ક કરવો જોઈએ ?
a)
ફાયર બ્રિગેડનો
b)
સુરક્ષા દળનો
c)
પંચાયતનો
d)
શાળાનો
Reset
