NEW
Font size
S
M
L
XL
Worksheetsપ્રકરણ 1 વાયુઓ ની બનાવટ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચેનામાંથી ઓક્સીજન વાયુને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
a)
અંગાર વાયુ
b)
દહનપોષક વાયુ
c)
દહનશીલ વાયુ
d)
દહનશામક વાયુ
2.
ક્યાં વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિધુત મેળવવા થાય છે?
a)
ઓક્સિજન
b)
હાઈડ્રોજન
c)
નાઈટ્રોજન
d)
કાર્બન ડાયોક્સાઈડ
3.
KMnO4 ને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે?
a)
ઓક્સિજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
નાઈટ્રોજન
4.
ધોવાનાસોડાનું રાસાયણિક સૂત્ર શું છે?
a)
CaCo3
b)
CaCl2
c)
Na2Co3
d)
NaHCo3
5.
કયો વાયુ સૌથી હલકો વાયુ છે?
a)
ઓક્સિજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
નાઈટ્રોજન
6.
આગ ઓલવવા માટે ક્યાં વાયુ નો ઉપયોગ થાય છે?
a)
નાઈટ્રોજન
b)
કાર્બન ડાયોક્સાઈડ
c)
હાઈડ્રોજન
d)
ઓક્સિજન
7.
કયો વાયુ દહનશીલ છે?
a)
ઓક્સિજન
b)
નાઈટ્રોજન
c)
હાઈડ્રોજન
d)
કાર્બન ડાયોક્સાઈડ
8.
કયો વાયુ અંગારવાયુ તરીકે ઓળખાય છે?
a)
કાર્બન ડાયોક્સાઈડ
b)
ઓક્સિજન
c)
નાઈટ્રોજન
d)
હાઈડ્રોજન
9.
સજીવો શ્વસનમાં ક્યાં વાયુનો ઉપયોગ કરે છે?
a)
હાઈડ્રોજન
b)
ઓક્સિજન
c)
નાઈટ્રોજન
d)
કાર્બન ડાયોક્સાઈડ
10.
કયો વાયુ દહનશામક વાયુ છે?
a)
કાર્બન ડાયોક્સાઈડ
b)
ઓક્સિજન
c)
હાઈડ્રોજન
d)
નાઈટ્રોજન
Reset
