WorksheetsGENERAL KNOWLEDGE
Total questions: 7
Worksheet time: 2mins
Name
Class
Date
1.
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે?
a)
બિન્દુસાર
b)
સિદ્ધરાજ જયસિંહ
c)
ચંદ્રગુપ્ત મોર્ય
d)
ભીમદેવ સોલંકી
2.
ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના ક્યાં સૂબાની નિમણુક કરી હતી?
a)
સ્કંદગુપ્ત
b)
પુષ્પગુપ્ત
c)
સુવીશાખ
d)
ચક્ર્પાલી
3.
અશોકના શિલાલેખ ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલા છે?
a)
બ્રહ્મકુંડ
b)
ગૌરીકુંડ
c)
પાંડવકુંડ
d)
દામોદરકુંડ
4.
નીચેનામાંથી કઈ વાવની શોધ ભારતને સ્વતંત્રતા મળી પછી થઇ?
a)
અડીકડીની વાવ
b)
અડાલજની વાવ
c)
ધર્મેશ્વરી વાવ
d)
રાણકી વાવ
5.
ધોળાવીરાની શોધ કઈ નદીના કિનારે થઇ હતી?
a)
ભાદર
b)
બનાસ
c)
ભોગાવો
d)
લુણી
6.
લોથલની શોધ ક્યાં વ્યક્તિએ કરી હતી?
a)
આર.એસ.બિષ્ટ
b)
આર.એસ.રાવ
c)
બી.એ.સ્કોય
d)
બે.એન.સ્ટોક
7.
ગુજરાતના કેટલા જીલ્લાઓ દરિયાઈ કે રાજ્ય સરહદ ધરાવતા નથી?
a)
9
b)
10
c)
8
d)
11
100 %
