NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 10
Worksheet time: 8mins
આજના યુવાનમાં દેશ અને સમાજમાં ______ અને ______ સામે પડકાર ઝીલવાની તાકાત છે.
પરિવર્તન, પરાજય
ઉત્થાન, વિકાસ
વૈકલ્પિક સંશાધનો, પરિવર્તન
ઉત્થાન, પરાજય
ગુરુદેવ પ.પૂ બાપજીનું સ્વયંસેવક દળ _____ અને _____ની વેદી પર રચાય છે.
શુદ્ધ ઉપાસના, દાસભાવ
નિયમની નિષ્ઠા, સેવા
સેવા, સમર્પણ
દાસભાવ, સમર્પણ
કારણ સત્સંગની રચના એટલે જ ________ .
મહારાજની મૂર્તિ
પોસ્ટ-પ્લાનિંગ
શુદ્ધ ઉપાસના
પ્રિ-પ્લાનિંગ
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પ્રાગટ્ય ક્યારે થયું ?
સંવત ૨૦૧૬ના આસો સુદ નોમ
સંવત ૨૦૧૫ના આસો સુદ નોમ
સંવત ૨૦૧૮ના આસો સુદ નોમ
સંવત ૨૦૧૭ના આસો સુદ નોમ
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના માતા-પિતાનું નામ શું છે ?
નર્મદાબા અને કેશવલાલભાઈ
ધોળીબા અને જેઠાભાઇ
નર્મદાબા અને ઘનશ્યામ ભાઈ
વાંસવા ગામનાં આગેવાન હરિભક્તનું નામ જણાવો.
શ્રી લાલજીભાઈ ઠક્કર
શ્રી રમેશભાઈ રામાણી
શ્રી અલ્પેશભાઈ ઠક્કર
શ્રી ભગાભાઈ પટેલ
દેવુભાઇએ કેટલા વર્ષની યુવાનવયે ત્યાગાશ્રમ સ્વીકાર્યો ?
22
20
24
23
ક્યાં મંદિરે સદગુરુ ઈશ્વરબાપા ને સદગુરુ વૃંદાવનસ્વામી ખુબ રહેલા ?
વડતાલ મંદિરે
મોટા મંદિરે
સરસપુર મંદિરે
કચ્છ મંદિરે
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ક્યારે દીક્ષા ગ્રહણ કરી ?
18-03-1980
18-10-1980
18-01-1980
18-12-1980
ગુરુદેવ પ.પૂ બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંસ્થાની રહસ્યમય વિકાસયાત્રાના પાયારૂપ કેટલા મૂલ્યો જણાવતાં હોય છે ?
10
6
12
5
