NEW
Font size
Worksheetsમોડયુલ ૭
Total questions: 10
Worksheet time: 5mins
જ્યારે કોઈ વ્યક્તિને એનેમિયા થયો હોય તો તમને કઈ રીતે ખબર પડશે કે તે વ્યક્તિ એનેમિક છે?
નબળાઈ અને થકાવટ અનુભવે તેમજ ચિડિયાપણુ લાગે.
શરીરે સોજા આવે તેમજ આંખો લાલ થઈ જાય.
હથેળી અને તળિયા પીળા અથવા ફિક્કા પડવા
A અને C બન્ને
આપણાં શરીરમાં હિમોગ્લોબીનનું કાર્ય શું છે.
હિમોગ્લોબિન આપણાં શરીરને ઉર્જા આપે છે.
હિમોગ્લોબિન ફેફસામાંથી શરીરના તમામ અંગો સુધી ઑક્સીજન પહોંચાડવામાં મદદ કરે છે.
હિમોગ્લોબિન આંખોને તંદુરસ્ત રાખવા મદદ કરે છે.
ઉપરના બધાજ
પુરુષો કરતાં મહિલાઓમાં એનેમિયા વધારે કેમ હોય છે?
નિયમિતપણે માસિક સ્ત્રાવના કારણે લોહી વહી જવાથી.
સગર્ભાવસ્થા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં આયર્ન વપરાય જવાના કારણે
ઘરે મહિલા છેલ્લે અને ઓછું ખાય છે, જેથી પોષક ખોરાક તેણીને મળતો નથી.
ઉપરના બધાજ
બાળકને વિવિધતાવાળુ પોષણસભર ખોરાક આપવું શા માટે મહત્વપૂર્ણ છે?
સારી વૃદ્ધિ માટે
સારું શીખવા અને પ્રવૃત્તિ માટે
ઉપરના બધાજ
ચેપ/રોગો સામે લડવા માટે
આપણે એનેમિયાની રોકથામ કેવી રીતે કરી શકીએ છીએ?
લીલા પાંદડાવાળા શાકભાજી સાથે ખટાશવાળા ખોરાક લઈને
ખોરાક લેતા પહેલા અને પછી એક કલાક સુધી ચા અને કોફી લેવાનું ટાળીને
માસિક સ્ત્રાવને લગતી સમસ્યાઓ અને હરસ જેવી બીમારીઓની સારવાર કરાવીને
ઉપરના બધાજ
સગર્ભા માતા તેમજ બાળકોને એલ્બેન્ડાઝોલ ગોળી/સીરપ શા માટે આપવામાં આવે છે?
ઉધરસ અને તાવ જેવી બીમારી ન થાય તે માટે
બાળક અને માતા તંદુરસ્ત રહે તે માટે
આંતરડામાં થતાં કૃમિના નાશ માટે
ઉપરના બધાજ
એનેમિયાના જોખમ અને લાંબા ગાળાની અસરો જણાવો.
એનેમિક માતાના બાળકો શારીરિક અને માનસિક રીતે નબળા હોય છે.
એનેમિક માતા તેણીના ગર્ભસ્થ બાળકને પૂરતું લોહી આપવા સમર્થ હોય છે.
સગર્ભા મહિલામાં પ્રસૂતિ દરમિયાન વધુ લોહી વહેવાના કારણે મરણ થવાનું જોખમ વધુ હોય છે.
A અને C બન્ને
મોડ્યુલ-૦૭ નું વિષય જણાવો.
બાળકોની વૃદ્ધિનું મૂલ્યાંકન
હિમોગ્લોબિનના ફાયદા
મહિલાઓમાં એનેમિયા(પાંડુરોગ)ની અટકાયત
પૂરક આહાર: આહારલક્ષી વૈવિધ્યાતા
આપણાં શરીરમાં હિમોગ્લોબીન બનાવવા માટેના જરૂરી પોષક તત્વો વિશે જણાવો.
આયર્ન અને ફોલિક એસિડ
વિટામિન બી-૧૨ અને પ્રોટીન
A અને B બન્ને
એકપણ નહીં
સામાન્યરીતે મહિલાઓમાં નિયમિતપણે માસિક સ્ત્રાવના કારણે કેટલું લોહી વહી જાય છે?
10 થી 20 મી.લી
20 થી 40 મી.લી
30 થી 50 મી.લી
30 થી 40 મી.લી
