WorksheetsGujarati Swar & Vyanjan
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
૧) વ્યંજન ' ન ' થી શરુ થતો શબ્દ શોધો.
a)
ગરમ
b)
રણ
c)
નરમ
2.
૨) વ્યંજન ' દ' થી શરુ થતો શબ્દ શોધો.
a)
ઘર
b)
ધજા
c)
દડો
3.
૩) ' ટપાલી ' શબ્દમાં પ્રથમ શરુ થતો વ્યંજન કયો છે?
a)
પ
b)
ડ
c)
ટ
4.
૪) ચિત્રને ઓળખી સાચો શબ્દ પસંદ કરો.
a)
છત્રી
b)
છત
c)
ઘર
5.
૫) ચિત્રને ઓળખી સાચો શબદ પસંદ કરો.
a)
ઇટલી
b)
ઈડલી
c)
ઈદ
6.
૬) ચિત્રને ઓળખી પ્રથમ અક્ષર પસંદ કરો.
a)
ર
b)
ઋ
c)
ઓ
7.
૭) ચિત્રને ઓળખી અંતમાં આવતો અક્ષર પસંદ કરો.
a)
ય
b)
ચ
c)
જ્ઞ
8.
૮) ચિત્રને ઓળખી અંતમાં આવતો અક્ષર પસંદ કરો.
a)
ઇ
b)
ઈ
c)
ઋ
9.
ખ, _____, ઘ ખાલી જગ્યા પૂરો.
a)
ગ
b)
ચ
c)
ક
10.
દ, _____ ખાલી જગ્યા પૂરો.
a)
ઘ
b)
મ
c)
ધ
11.
ગુજરાતીમા સ્વર કેટલા હોય છે?
a)
11
b)
15
c)
13
12.
ખાલી જગ્યા પૂરો.
_____, દ
a)
ત
b)
થ
c)
ર
100 %
