wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પોષણ માસ કવીઝ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

શુ આપ જાણો છો કે સગર્ભા માતાએ ધનુર(ટીટી) ના કેટલા ડોઝ લેવા જોઈએ?

a)

1 ડોઝ

b)

2 ડોઝ

c)

એકેય નહીં

d)

3 ડોઝ

2.

શુ સગર્ભા મહિલાઓએ હળવી કસરત કે હળવું કામ કરવું જોઈએ?

a)

હા

b)

ના

3.

શુ સગર્ભા મહિલાઓ એ આયર્ન ફોલિક એસિડ ની ગોળીઓ લેવી જોઈએ?

a)

હા

b)

ના

4.

સગર્ભા મહિલાઓએ કેટલી વખત પુર્વ પ્રસુતિ તાપસ કરાવવી જોઈએ?

a)

1 વખત

b)

2 વખત

c)

3 વખત

d)

4 વખત

5.

શું આપ જાણો છો કે સગર્ભા વસ્થા દરમ્યાન એક તંદુરસ્ત મહિલાનું કેટલું વજન વધવું જોઈએ?

a)

૦ થી ૩ કી.ગ્રા.

b)

૪ થી ૬ કી.ગ્રા.

c)

૭ થી ૯ કી.ગ્રા.

d)

૧૦ કી.ગ્રા. કરતા વધારે

6.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

વધારાનું સ્તનપાન આપીને

b)

કાંગારું મધર કેર આપીને

c)

વધારાનું સ્તનપાન,ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

d)

બાળકને જીવન રક્ષક એન્ટીબયોટીક દવા આપીને

7.

વિટામીન એ નું શું મહત્વ છે?

a)

નવું લોહી બનાવવામાં મદદ કરે છે.

b)

બુદ્ધિ અને યાદ શક્તિમાં સુધારો કરે છે

c)

આખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

d)

એ અને સી

8.

નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવીવીધતાવાળો ખોરાક આપી શકાય?

a)

અલગ અલગ આહારજૂથ માંથી બનેલ ભોજન

b)

દર મહીને નવા આહાર જૂથનો ખોરાક આપવો

c)

દરેક ભોજનમાં ઓછામાં ઓછા ૪ આહારજુથનો સમાવેશ કરવો

d)

૧ વર્ષની ઉમરે વિવિધ ખોરાક આપવાનું શરુ કરવું

9.

કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથ માંથી ખોરાક આપી શકાય?

a)

બાળક ૬ મહિના નું થાય એટલે તરત જ

b)

બાળક ૧ વર્ષ નું થાય ત્યારે

c)

બાળક ૧૦ મહિના નું થાય ત્યારે

d)

ઉપરના માંથી કોઈ નહિ

10.

બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે ?

a)

ધ્યાન રાખો કે બાળક હલન ચલન કરતુ નથી

b)

બાળકને ફક્ત ઓછા કપડા પહેરવા જોઈ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહિ

c)

બાળકનું વજન કરતા પહેલા ચકાસો કે મશીનનો કાટો ૦ દર્શાવે છે

d)

ઉપરના બધા જ

11.

લંબાઈ નાખવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?

a)

સ્ટેડીયોમીટર

b)

ઇન્ફેટોમીટર

c)

પુક્ત વ્યક્તિઓ માટેનો સ્કેલ

d)

ઉપર માંથી કોઈ નહિ

12.

આપને બાળકોમાં સ્ટન્ટીગ (ઉમરના પ્રમાણ માં ઓછી ઉચાઇ) કઈ રીતે માપીએ?

a)

ઉમર ના પ્રમાણ માં વજન

b)

ઉમર ના પ્રમાણ માં ઉચાઇ

c)

ઉમરના પ્રમાણમાં ઉચાઇ/ લંબાઈ

d)

ઉપર માંથી કોઈ નહિ

13.

એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ ૨૪ કલાકમાં કેટલો ખોરાક ખાઈ શકે છે?

a)

૧૦૦ ગ્રામ અથવા એક વાટકી

b)

૨૦૦ ગ્રામ અથવા ૨ વાટકી

c)

૫૦ ગ્રામ અથવા ૨ વાટકી

d)

ઉપરમાંથી એક પણ નહિ

14.

મહિના ના બાળકને બીમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

a)

સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે.

b)

વારે વારે સ્તનપાન કરાવવું જોઈએ

c)

સ્તનપાનમાં ઘટાડો કરવો જોઈએ

d)

ઉપરના માંથી એક પણ નહિ

15.

માતાના સ્તન માંથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?

a)

૬ કલાક

b)

૪ કલાક

c)

૨ કલાક

d)

૮ કલાક