NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 11
Worksheet time: 11mins
આપણો ગુરુમંત્ર કયો છે ?
હે બાપજી હે સ્વામીશ્રી દયાળુ રાજી રેહજો
જય સ્વામિનારાયણ
અહમ અનાદિમુક્ત સ્વામિનારાયણ દાસોસ્મિ
હે મહારાજ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે
આમાંથી કોણ ઘનશ્યામ મહારાજનો મિત્ર હતો ?
માધવ
હરિનંદન
પરાગ
રાઘવ
આ કયું પ્રાણી છે ?
દીપડો
ચિતા
ચિત્તો
સિંહ
" મોટાપુરુષની નાનામાં નાની રુચિમાં રહેવું તે મરજીમાં રહ્યા કહેવાય. " આ કૃપા વચન કોનું છે ?
બાપાશ્રીનું
ગુરુદેવ પ.પૂ. બાપજીનું
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું
ઘનશ્યામ મહારાજનું
વડોદરા બાળ મંડળમાં કુલ કેટલા સંયોજક મુકતો છે ?
1
0
2
4
હાલમાંજ SMVSના કયા મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ?
સેટેલાઈટ
નિકોલ
વસ્ત્રાલ
વાઘોડિયા
આ કયું શહેર છે ?
રાજકોટ
લન્ડન
ધર્મશાલા
મેલ્બર્ન
આમાંથી કયો ઓપ્શન ખોટો છે ?
Microsoft CEO - Bill Gates
Google CEO - Sundar Pichai
SpaceX Founder - Elon Musk
બધા જવાબ સાચા છે
ગઈ બાળ સભા કયા વિષય પર હતી ?
પ્રાર્થનાનું મહત્ત્વ
ક્ષમા આપવી અને ક્ષમા માંગવી
ગુરુનું મહત્વ
સ્વામિનારાયણ મહામંત્ર
ગુરુદેવ પ.પૂ બાપજીના માતા-પિતાનું નામ શું છે ?
માતા - ધોળીબેન અને પિતા - જેઠાભાઇ
માતા - મીનાબેન અને પિતા - ભલાભાઈ
માતા - ધોળીબા અને પિતા - જેઠાભાઇ
માતા - દયાબા અને પિતા - ભુલાભાઇ
વચનામૃતની સંખ્યા _________ છે.
272
273
274
275
