wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ચિત્રપાઠ રેલવેસ્ટેશનમાં પ્રભાત બુક સ્ટોલ નજરે પડે છે.

a)

ખોટું

b)

ખરું

2.

ચિત્રમાં __________ વેચનારો એક ફેરિયો દેખાય છે.

a)

ફૂલ

b)

ફળ

3.

ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?

a)

4:40

b)

4:50

4.

ચિત્રમાં એક મોટી ટ્રેન જોવા મળે છે.

a)

ખરું

b)

ખોટું

5.

રેલવેસ્ટેશન નાં ચિત્રમાં કેટલા ફૂલી દેખાય છે?

a)

ચાર

b)

બે

6.

આપણે કચરો _________માં નાખવો જોઈએ.

a)

રસ્તા પર

b)

કચરાપેટીમાં

7.

____________થી સાવધાન રહો.

a)

ખોટું બોલનારા

b)

ખિસ્સાકાતરુંથી

8.

રેલવેસ્ટેશન પર સીંગચણાના સ્ટોલ પણ હોય છે.

a)

ખોટું

b)

ખરું

9.

ચિત્રમાં ટિકિટ - ચૅકર ________ચેક કરે છે.

a)

ટિકિટ

b)

સામાન

10.

ચિત્રમાં કેટલા સ્ટોલ દેખાય છે?

a)

બે

b)

ત્રણ