wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Today Live Quiz 5

Total questions: 10

Worksheet time: 4mins

Name
Class
Date
1.

"પ્રશ્ન" માટેનો કયો સ્પેલિંગ સાચો છે.

a)

queston

b)

qusetion

c)

quieston

d)

question

2.

શબ્દ કોષ ના ક્રમમા સાચો ક્રમ કયો છે ?

a)

આભ ,આંખ ,દૂધ ,રંગ ,થાળી

b)

આભ ,આંખ ,દૂધ ,થાળી ,રંગ

c)

આભ ,આંખ ,રંગ ,દૂધ ,થાળી

d)

દૂધ ,થાળી ,રંગ ,આંખ,આભ

3.

(-૩) નો વર્ગ ..... છે.

a)

b)

c)

-૯

d)

4.

આપેલ ચિત્રમા રંગીન ભાગ કયો જિલ્લો દર્શાવે છે.

a)

દ્વારકા

b)

જામનગર

c)

કચ્છ

d)

પોરબંદર

5.
(2⁸)²
a)
2¹⁶
b)
2¹⁰
c)
2⁶
d)
2⁴
6.

કયા દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

a)

23 માર્ચ

b)

22 માર્ચ

c)

5 જૂન

d)

25 ફેબ્રુઆરી

7.

નીચેનામાંથી કયો સજીવ ઉભયજીવી છે.

a)

માછલી

b)

જેલીફિશ

c)

ઓક્ટોપસ

d)

દેડકો

8.

શ્વેતકણ, રક્તકણો અને ત્રાકકણો એ કયા તંત્રમા આવેલ છે.

a)

પાચનતંત્ર

b)

પ્રજનન તંત્ર

c)

ઉત્સર્જન તંત્ર

d)

રુધિરાભિસરણ તંત્ર/ પરિવહન તંત્ર

9.

કયા વિસ્તારને હલાર તરીકે ઓળખવામાં આવે છે.

a)

જામનગર

b)

કચ્છ

c)

સુરેન્દ્રનગર

d)

ભાવનગર

10.

કયો જિલ્લો ભાવનગરનો પાડોશી જિલ્લો નથી.

a)

બોટાદ

b)

અમરેલી

c)

રાજકોટ

d)

અમદાવાદ