WorksheetsGujarati
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
સંજ્ઞાના ________ પ્રકારો છે.
a)
છ
b)
પાંચ
2.
કોઈ વ્યક્તિ કે વસ્તુ ઓળખવા માટે વિશેષ નામ આપવામાં આવે ત્યારે _________કહેવાય છે.
a)
વ્યક્તિવાચક સંજ્ઞા
b)
જાતિવાચક સંજ્ઞા
3.
જે વસ્તુઓ જથ્થા સ્વરૂપમાં દ્રવ્યરૂપે રહેલી હોય, જેની ગણતરી ના થઈ શકે એમ હોય તેને ________કહે.
a)
સમૂહવાચક સંજ્ઞા
b)
દ્રવ્યવાચક સંજ્ઞા
4.
ટોળું, સૈન્ય, ધણ, ઢગલો, કોનાં ઉદાહરણો છે?
a)
સમૂહવાચક સંજ્ઞા
b)
ભાવવાચક સંજ્ઞા
5.
સંજ્ઞા ઓળખો :
પુરુષ
a)
વ્યક્તિવાચક સંજ્ઞા
b)
જાતિવાચક સંજ્ઞા
6.
સંજ્ઞા ઓળખો :
ચોખા
a)
જાતિવાચક સંજ્ઞા
b)
દ્રવ્યવાચક સંજ્ઞા
7.
સંજ્ઞા ઓળખો :
ખટાશ
a)
ભાવવાચક સંજ્ઞા
b)
જાતિવાચક સંજ્ઞા
8.
સંજ્ઞા ઓળખો :
સભા
a)
સમૂહવાચક સંજ્ઞા
b)
ભાવવાચક સંજ્ઞા
9.
ધૈર્ય (સંજ્ઞા ઓળખો)
a)
જાતિવાચક સંજ્ઞા
b)
ભાવવાચક સંજ્ઞા
10.
લીમડો (સંજ્ઞા ઓળખો )
a)
જાતિવાચક સંજ્ઞા
b)
વ્યક્તિવાચક સંજ્ઞા
11.
ફૂલ (જાતિવાચક સંજ્ઞા)
a)
ખરું
b)
ખોટું
12.
કબીરવડ (વ્યક્તિવાચક સંજ્ઞા)
a)
ખરું
b)
ખોટું
100 %
