wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujrati - round -2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે ?

a)

કુદરતે

b)

પ્રભુએ

c)

માનવે

d)

જાદુગરે

2.

કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે ?

a)

ચા

b)

કૉફી

c)

કોકો

d)

એક પણ નહિ

3.

ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયાં છે ?

a)

101

b)

105

c)

108

d)

111

4.

ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે ?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

મહારાષ્ટ્ર

d)

ઉત્તરપ્રદેશ

5.

જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તે શબ્દને શું કહે છે ?

a)

સર્વનામ

b)

ક્રિયાપદ

c)

સંજ્ઞા

d)

વિશેષણ

6.

નીચે પૈકી ક્યો શબ્દ ' સરિતા ' શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?

a)

નદી

b)

યામિની

c)

પહાડ

d)

સમીર

7.

નીચે પૈકી ક્યો શબ્દ ' સુંદર ' નો વિરોધી શબ્દ છે ?

a)

બેસુંદર

b)

અસુંદર

c)

કદરૂપું

d)

એક પણ નહિ

8.

' સ્વપ્ન ફળવા ' રૂઢિપ્રયોગ નો અર્થ નીચે પૈકી ક્યો છે ?

a)

સ્વપ્ન આવવું

b)

ઈચ્છા પૂરી થવી

c)

તરફદારી કરવી

d)

આપેલ તમામ

9.

નીચે પૈકી શબ્દકોશ ની કક્કવારીનો ક્યો ક્રમ સાચો છે ?

a)

શાંત, સરિતા, સૂરજ

b)

સરિતા, શાંત , સૂરજ

c)

સૂરજ, શાંત, સરિતા

d)

સૂરજ, સરિતા, શાંત

10.

કઈ ઋતુમાં દિવસ નાનો અને રાત મોટી હોય છે ?

a)

ઉનાળાની

b)

શિયાળાની

c)

ચોમાસાની

d)

શરદની

11.

લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી ?

a)

આંખ

b)

નાક

c)

કાન

d)

જીભ

12.

નીચે આપેલ શબ્દ પૈકી સાચી જોડણી વાળો શબ્દ ક્યો છે ?

a)

સ્થીતી

b)

શથીતી

c)

સ્થિતિ

d)

સિથતી

13.

'નર્મદા ' શબ્દનો અર્થ શો થાય છે ?

a)

પૈસા આપનાર

b)

ધન આપનાર

c)

સમૃદ્ધિ આપનાર

d)

આનંદ આપનાર

14.

નીચે પૈકી ' શરદી ના પ્રતાપે ' પાઠનો સાહિત્ય પ્રકાર ક્યો છે ?

a)

નાટક

b)

લોકવાર્તા

c)

નવલકથા

d)

હાસ્યકથા

15.

' સુંદર સુંદર ' કાવ્ય માં સવાર માટે ક્યો શબ્દ વપરાયો છે ?

a)

નિશા

b)

આશા

c)

ઉષા

d)

ગિરિવર