NEW
Font size
Worksheetsગુજરાતી ટેસ્ટ - ઑગસ્ટ
Total questions: 15
Worksheet time: 15mins
ચબૂતરા માં શું નાખવામાં આવે છે. ?
પાણી
ચણ
કપડાં
એક પણ નહિ
' પર્વત તારા' કાવ્યમાં કવિ કોને ભગવાનની આંખ ગણે છે ?
નદીને
વૃક્ષને
સરોવરને
સૂર્યને
' મહેનતનો રોટલો ' બોધકથા ના લેખક કોણ છે ?
રમણ સોની
પન્નાલાલ શાહ
પન્નાલાલ પટેલ
જ્યોતિન્દ્ર દવે
દરિયો તારું _______ વિશાળું : વૃક્ષો તારી વાત.
દિલ
હૃદય
લાડ
આભ
મોચી ક્યાં રહેતો હતો ?
કાશીમાં
હરદ્વારમાં
મથુરામાં
વૃંદાવનમાં
નીચે પૈકી ' દુનિયા' શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ?
જીવન
મૂલ્ય
જગત
મહેનત
કવિની હોડીને કોણ હંકારે છે ?
નાવિક
ઈશ્વર
પવન
કવિ પોતે
નીચે પૈકી ' પહોળું ' શબ્દનો વિરોધી શબ્દ ક્યો છે ?
મોટું
સાંકડું
વિશાળ
નાનું
' પર્વત તારા ' કાવ્યનો સાહિત્ય પ્રકાર ક્યો છે ?
લોકગીત
પ્રાર્થના ગીત
ઊર્મિ ગીત
પ્રકૃતિ ગીત
નીચે આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો.
પારસમણિ
પારસમણી
પરસ્મની
પરશમણી
"આ કાચી દુકાનને પાકી કરો" - આ વાક્ય કોણ બોલે છે ?
મોચી ભગત
સાધુ મહારાજ
લેખક
ગામલોકો
" વિશાળ દિલના હોવું " રૂઢિપ્રયોગ નો અર્થ શો થાય ?
મોટું દિલ હોવું
તારણહાર હોવું
ઉદાર હોવું
કિંમત કરવી
નીચે આપેલ શબ્દો પૈકી ક્યો શબ્દ નારી જાતિ નો શબ્દ છે ?
પુસ્તક
દીકરી
બાળક
પિતા
સાધુને મોચીનો ક્યો ગુણ સ્પર્શી ગયો ?
પ્રમાણિકતા
ચતુરાઈ
કુશળતા
કાબેલિયત
કવિ પ્રકૃતિમાં કોનાં દર્શન કરે છે ?
માતા - પિતાનાં
ઈશ્વરના
બાળકનાં
સજ્જનના
