NEW
Font size
Worksheetsબાળ દિવસ (ચિલ્ડ્રન્સ ડે)
Total questions: 10
Worksheet time: 5mins
કોના જન્મદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ?
કઈ તારીખે બાળ દિવસ ઉજવવામાં આવે છે ?
14મી ડિસેમ્બર
૧૪મી નવેમ્બર
14મી સપ્ટેમ્બર
14મી ઓક્ટોબર
બાળકો જવાહરલાલ નહેરુને કયા નામે સંબોધતા હતા ?
ચાચા નહેરુ
દાદા નેહરુ
માસા નેહરુ
મામા નહેરુ
સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન કોણ હતા ?
જવાહરલાલ નહેરૂના પિતા નું નામ શું હતું ?
અંબાલાલ નહેરુ
મોહનદાસ નેહરુ
કલ્યાણભાઈ નહેરુ
મોતીલાલ નહેરુ
જવાહરલાલ નહેરુ નો જન્મ ક્યાં થયો હતો ?
દિલ્હી
અલ્હાબાદ
વારાણસી
હૈદરાબાદ
જવાહરલાલ નહેરુ કયા સમયગાળા દરમિયાન ભારતના વડાપ્રધાન રહ્યા હતા?
1947 થી 1947
1947 થી 1966
1947 થી 1956
1947થી 1964
જવાહરલાલ નહેરુએ કહ્યું સૂત્ર આપ્યું હતું ?
આરામ હી રામ હૈ.
ખાવો પીવો આરામ કરો.
સબસે પહેલે આરામ કરો.
આરામ હરામ હૈ.
ચાચા નહેરુ ના પત્ની નું નામ શું હતું?
કમલા નહેરુ
સવિતા નેહરુ
સરિતા નેહરુ
કપિલા નહેરુ
જવાહરલાલ નહેરુ વ્યવસાયે. ............ હતા.
શિક્ષક
વકીલ
એન્જિનિયર
ડોક્ટર
