NEW
Font size
WorksheetsGujarati 7/10/'20
Total questions: 15
Worksheet time: 15mins
કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા?
હટાણું
ફરવા
ગામ જોવા
ગોળ લેવા
કિલ્લોલ કોણ કરે છે?
ચકલીઓ
પંખીઓ
મોર
કુંજડિયો
ધીરુભાઈ પરીખનો જન્મ કયા ગામમાં થયો હતો?
વિરનગર
વિરમગામ
વિરપુર
વિસનગર
'પગરણ માંડવા' રુઢિપ્રયોગનો અર્થ આપો.
પગલાં પાડવા
પગ ઉપાડવા
શરુઆત કરવી
પગમાં પડવું
હરખચંદે કોના અવસાનના પત્રો લખ્યા?
કહળસંગના પિતાના
કહળસંગના બનેવીના
કહળસંગના માતાના
કહળસંગના
વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે?
કંકુવરણી
સોનાવરણી
ઘઉંવરણી
રકતવરણી
રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ જણાવો.
રામભાઈ
શિવાભાઈ
શિવરામભાઈ
રામુભાઈ
'લેખણ ઝાલી નો રહી' પાઠના લેખકનું નામ જણાવો.
સંતબાલ
જોરાવરસિંહ જાદવ
નાથાલાલ દવે
કિશોરસિંહ સોલંકી
ધરતી ઉપર કોણે મ્હેર કરી છે?
મેહુલાએ
મોરે
સીમે
મોસમે
ધીમે ધીમે રાજકીય પ્રવૃતિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો?
રાજસતાનો
આર્થિક પ્રવૃતાનો
ધાર્મિક પ્રવૃતિનો
લોકપ્રવૃતિનો
'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'-આપંકિતને શું કહેશો?
રુઢિપ્રયોગ
કહેવત
વિચાર વિસ્તાર
કવિતા
કવિ લીંપીગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે?
ખળાં
આંગણું
ઘર
ખેતર
રવિશંકર મહારાજનો જન્મ કયા દિવસે થયો હતો?
જન્માષ્ટમીના
રામનવમીના
મહાશિવરાત્રીના
નવરાત્રીના
હરખચંદે કહળસંગને ગાડામાં શું મૂકવા દેવા વિનંતી કરી?
તેલના ડબા
દવાના પડીકા
ગોળનું ભેલાયું
કપાસિયાનું બાચકું
રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહયા છે?
ગાંધીજીએ
ઝવેરચંદ મેઘાણીએ
મહેન્દ્ર મેઘાણીએ
ધીરુભાઈએ
