wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gunotsav Practice Test

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

માતાનો પ્રેમ કેવો હોય છે ?

a)

વરસતી વાદળી જેવો

b)

એકસરખા પાણીનાં પ્રવાહ જેવો

c)

ચળકતી ચાંદની જેવો

d)

ગંગા નાં નીર જેવો

2.

ગ્રામમાતા કાવ્યનાં કવિનું નામ શુ છે ?

a)

કવિ દલપતરામ

b)

ગાંધીજી

c)

કવિ બોટાદકર

d)

કલાપી

3.

શૈશવ શબ્દ નો અર્થ આપો?

a)

બાળપણ

b)

યુવાની

c)

વૃધ્ધાવસ્થા

d)

શિશુ

4.

સૂર્ય શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ?

a)

ભાસ્કર

b)

દિવાકર

c)

રવિ

d)

ચંદ્ર

5.

હુ અમદાવદ જઇશ વાક્યનો કાળ જણાવો ?

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

d)

પૂર્ણભૂતકાળ

6.

માત્રાવાળા દરબાર ક્યા ગામમાં રહેતાં હતા?

a)

મોળપણી

b)

મોણપરી

c)

મોરપરી

d)

મોગરપડી

7.

જનની કાવ્યનો સાહિત્ય પ્રકાર ક્યો છે?

a)

ભજન

b)

ઊર્મીગીત

c)

પ્રકૃતિગીત

d)

ખંડકાવ્ય

8.

જનક આ દિશામાં ગયો આ વાક્યમાં દર્શક સર્વનામ કયુ છે ?

a)

b)

ગયો

c)

જનક

d)

દિશા

9.

શાંતિ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ શોધો ?

a)

અવાજ

b)

શૂન્યતા

c)

અશાંતિ

d)

ધમાલ

10.

મને શિશ્યવૃતિ મળી હતી આ વાક્યમાં કર્મ જણાવો ?

a)

મને

b)

મળી હતી

c)

શિષ્યવૃતિ

d)

એકપણ નહિ