Font size
WorksheetsGurukul GK Quiz-12 by Jagdish Pipaliya
Total questions: 15
Worksheet time: 9mins
મહાભારત કુલ કેટલા પર્વમાં વિભાજિત છે ?
17
18
19
20
कालिदास की ................... जगविख्यात है ।
उपमाए
कविता
पहेलिया
व्याकरण
દિવસ હોય કે રાત કુલ કેટલા ચોઘડિયા હોય છે ?
6
8
12
10
વિશ્વ કોમ્પ્યુટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
1 ડિસેમ્બર
2 ડિસેમ્બર
2 જાન્યુઆરી
2 ફેબ્રુઆરી
If you come here .............. I will teach you .
than
that
when
then
માઉસનું બટન દાબી રાખી માઉસને સરકાવી છોડી દેવાની ક્રિયાને શું કહે છે ?
ક્લિક
ડબલ ક્લિક
ડ્રેગ
ડ્રોપ
સંખ્યારેખા પર શૂન્યની ડાબી બાજુએ ........... પૂર્ણાંકો દર્શાવાય છે ?
ધન
ઋણ
ધન અને ઋણ
ઉપરમાથી એકેય નહીં
ગુજરાત ભારતની કઈ દિશામાં આવેલું છે ?
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
ત્રિકોણને કુલ કેટલા અંગો હોય છે ?
3
4
6
9
વિશ્વનાથન આનંદ નીચેનામાથી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
હોકી
ગોલ્ફ
ટેનિસ
ચેસ
કોકિલ કંઠી ગાયિકાનું બિરુદ નીચેનામાથી કોને ફાળે જાય છે ?
લતા મંગેશકર
શ્રેયા ઘોસાલ
અલ્કા યાજ્ઞિક
આશા ભોંસલે
નીચેનામાંથી કયા રાજ્યની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલ નથી .
ગુજરાત
રાજસ્થાન
પંજાબ
હિમાચલ પ્રદેશ
12 + 4 x 3 - 16 = ? ( ભાગુસબા ) (સમય - 2 મિનિટ)
8
32
20
6
IPL માં સૌથી વધુ વખત કઈ ટીમ ચેમ્પિયન બની છે ?
મુંબઈ ઈન્ડિયન્સ
ચેન્નાઈ સુપરકિંગ્સ
રાજસ્થાન રોયલ્સ
કોલકત્તા નાઈટ રાઈડર્સ
જો IPL ચાલુ હોત તો અત્યાર સુધીમાં કઈ ટીમ IPLની બહાર નીકળી ગઈ હોત ?
રોયલ ચેલેંજર બેંગ્લોર
નાઈટ રાઈડર્સ કોલકત્તા
રાજસ્થાન રોયલ્સ
કિંગ્સ ઇલેવન પંજાબ
દિલ્લી કેપિટલ્સ
