wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Maths

Total questions: 15

Worksheet time: 12mins

Name
Class
Date
1.

  9, 25, 49, 81....169

a)

81

b)

121

c)

71

d)

127

2.

બાજુની આકૃતિ માં પ્રશનાથ ચિન્હ માં કઈ સંખ્યા આવશે ?

a)

88

b)

96

c)

61

d)

78

3.

150 સેમી =..... મીટર

a)

15

b)

1.50

c)

0.15

d)

1500

4.

5-4 =3

9-9=6

7-16=3

3-9=?

a)

6

b)

3

c)

0

d)

9

5.

બાજુની આકૃતિ માં કેટલા ત્રિકોણ છે ?

a)

25

b)

24

c)

10

d)

28

6.

6, 12, 18, 24, , 36, 42, _ 54, 60 ના ગુણાકારમાં ખૂટતો શબ્દ શોધો.

a)

32, 45

b)

30, 48

c)

24, 40

d)

25, 49

7.

3 : 1 એટલે......?

a)

75% અને 25%

b)

25% અને 75%

c)

25% અને 25% 

d)

75% અને 75%

8.

 મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો......

a)

ખોટ 

b)

નફો 

c)

પડતર 

d)

ખરાજત

9.

ઉપર દર્શાવેલઆકૃતિમા કેટલા અંક છે?

a)

9

b)

8

c)

10

d)

11

10.

.   3×2=6 મા 3 અને 2,  6 ના....... કહેવાય.

a)

અવયવ

b)

અવયવી

c)

વિભાજ્ય

d)

કશું નહીં

11.

ગણિત દિવસ ની ઉજવણી ક્યાં દિવસે થતી હોય છે?

a)

નવેમ્બર 22

b)

ઓગસ્ટ 21

c)

ડીસેમ્બર 22

d)

ડિસેમ્બર 23

12.

3 + 6 × ( 5 + 4) ÷ 3 - 7 = ?

a)

11

b)

16

c)

14

d)

15

13.

97 એ પ્રાકૃતિક સંખ્યા છે?

a)

સાચું

b)

ખોટું

14.

4 , 7 , 11 , 18 , 29 ,.....?

a)

47

b)

57

c)

67

d)

77

15.

એક બોક્સમાં, 8 લાલ, 7 વાદળી અને 6 લીલા બોલ છે. એક બોલ અવ્યવસ્થિત રીતે લેવામાં આવે છે. તે લાલ કે લીલો ન હોવાની સંભાવના કેટલી છે?

a)

1/3

b)

3/4

c)

8/21

d)

9/21