NEW
Font size
Worksheetsપ્રથમ સત્રાંત પરીક્ષા (OTR)
Total questions: 20
Worksheet time: 20mins
−411 ની દશાંશ અભિવ્યક્તિ ...........છે.
અનંત આવૃત
સાન્ત
અનંત અનાવૃત
અનિશ્ર્ચિત
0.3 = ............
103
32
31
23
52+122 એ ............. સંખ્યા છે.
અસંમય
ઋણ
અપૂર્ણાક
પ્રાકૃતિક
પૃષ્ઠની ધાર ............. હોય છે.
રેખાઓ
બિંદુઓ
ઘન
સમતલો
એક બિંદુમાથી ....... રેખા પસાર થાય.
અનન્ય
અનેક
બે
ત્રણ
સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. આ વિધાન સાચું છે કે ખોટું
સાચું
ખોટું
ΔABC માં ∠A=∠B=∠C હોય, તો ∠B=........
90°
80°
70°
60°
જે ખૂણાનું માપ 180° અને 360° ની વચ્ચે તે ખૂણાને .......કહેવાય છે.
અભિકોણ
અનુકોણ
વિપરીતકોણ
સરળકોણ
62° ના ખૂણાના કોટિકોણના પૂરકકોણનું માપ શોધો.
28°
118°
134°
152°
ΔPQR માં ∠Q=∠R અને PQ = 6.5 સેમી હોય, તો PR શોધો.
5.5 સેમી
10 સેમી
6.5 સેમી
5 સેમી
ΔPQR અને ΔXYZ માં ∠P=∠Z, ∠Q=∠Y અને PQ = YZ ΔPQR≅Δ ...........
ZYX
XYZ
YXZ
ZXY
ΔPQR માં PQ = PR ∠R=40° હોય, તો ∠P=........
40°
100°
60°
80°
અવલોકનો 7, 9, 7, 5, 6, 6, 9, 18, 8, 8, 6 નો વિસ્તાર ........છે.
5
18
9
13
અવલોકનો 7, 9, 7, 8, 2, 9, 5, 7, 8 નો બહુલક ......... છે.
9
8
7
5
10 અવલોકનોનો મધ્યક 42 છે, તો તે અવલોકનોનો સરવાળો ........છે.
420
400
225
450
કોઈ પણ ઘટનાની સંભાવનાનું ન્યૂનતમ મૂલ્ય .......... છે.
2
1
0
0.5
લિપવર્ષ હોય તેવાં વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ..........છે.
71
72
73
74
ત્રણ સમતોલ સિક્કાઓને એકસાથે ઉછાળતાં બે પર છાપ મળે તેની સંભાવના .........છે.
41
43
81
83
બરાબર ચીપેલાં 52 પતાંના ઢગમાંથી એક પતું પસંદ કરતાં તે રાજા મળે તેની સંભાવના .......... છે.
131
132
133
134
દરેક પૂર્ણાક એ પૂર્ણ સંખ્યા પણ છે જ. આ વિધાન સાચું છે કે ખોટું તે લખો.
આ વિધાન સાચું છે.
આ વિધાન ખોટું છે.
