NEW
Font size
S
M
L
XL
Worksheetsઆપણું ગુજરાત ક્વિઝ ૧
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?
a)
કલ્યાણજી મહેતા
b)
જીવરાજ મહેતા
c)
ઉપેન્દ્ર ભટ્ટ
d)
અંબાલાલ શાહ
2.
પુસ્તકોની નગરી તરીકે કયુ શહેર ઓળખાય છે?
a)
નવસારી
b)
નડિયાદ
c)
વડોદરા
d)
જૂનાગઢ
3.
જ્ઞાનનો વડલો તરીકે કોણ ઓળખાય છે?
a)
કલાપી
b)
નર્મદ
c)
અખો
d)
પ્રેમાનંદ
4.
પ્રથમ બોલતી ગુજરાતી રમૂજી ફિલ્મ કઈ હતી ?
a)
લીલુડી ધરતી
b)
ગુણસુંદરીનો ઘરસંસાર
c)
મનોરમા
d)
ફાંફડો ફિતૂરી
5.
આયના મહેલ કયાંં આવેલો છે ?
a)
જૂનાગઢ
b)
જામનગર
c)
વાંકાનેર
d)
ભૂજ
6.
બાર્ટન લાઈબ્રેરી કયાં આવેલી છે ?
a)
ભાવનગર
b)
સુરત
c)
પાટણ
d)
ગાંધીનગર
7.
રંગભારતી વિદ્યાપીઠ કયાં આવેલી છે?
a)
સણોસરા ભાવનગર
b)
ખેડા
c)
વેડછી તાપી
d)
સનોસણ બનાસકાંઠા
8.
ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે?
a)
આંબો
b)
પીપળો
c)
લીમડો
d)
વડલો
9.
ઢિંગલી મ્યુઝિયમ કયાં આવેલુ છે ?
a)
અમરેલી
b)
રાજકોટ
c)
જામનગર
d)
પોરબંદર
10.
વણઝારી વાવ કયાં આવેલી છે ?
a)
મહેસાણા
b)
મોઢેરા
c)
મોડાસા
d)
મહેમદાબાદ
Reset
