WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
'સુંદર સુંદર' કાવ્યના કવિ કોણ છે?
a)
સુંદરમ
b)
મધુરમ
2.
શું શાંત છે?
a)
સમીર
b)
વન
3.
'વિભુ' શબ્દનો અર્થ શો છે?
a)
ભુવન
b)
ભગવાન
4.
ચાંદો અને સૂરજ કેવા છે?
a)
મોટા
b)
સુંદર
5.
સરિતા શબ્દનું અર્થ
a)
નદી
b)
ધુની
c)
બંન્ને
6.
પર્વત માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
a)
પહાડ
b)
ગિરિવર
7.
_________હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં
a)
વિભુ
b)
પ્રભુ
8.
ઉષા નો વિરાધી શબ્દ
a)
સવાર
b)
સંધ્યા
9.
ધરતી ______છે અને સમીર શાંત છે.
a)
વિશાળ
b)
સુંદર
10.
ધરતી, ગિરિવર, ઉપવન (શબ્દકોશના ક્રમમાં ગોઠવો)
a)
ઉપવન, ગિરિવર, ધરતી
b)
ગિરિવર, ધરતી, ઉપવન
100 %
