wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 11

Worksheet time: 12mins

Name
Class
Date
1.

છેલ્લી સભા માં કયા વિષય પર લાભ મળ્યો હતો ?

a)

પ્રાર્થનાનું મહત્ત્વ

b)

ક્ષમા

c)

આત્મીયતા

2.

ISRO નું પુરું નામ છે ?

a)

ઇન્ડિયન સ્પેસ રડાર ઓર્ગેનાઇઝેસન

b)

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેસન

c)

ઇન્ડિયન સ્ટેટ રિસર્ચ ઓર્ગેનાઇઝેસન

3.

જ્યાં સંપ ત્યાં ____ ?

a)

જમ્પ

b)

આત્મીયતા

c)

ઝંપ

d)

સુખ

4.

છેલ્લી સભા માં કેટલા બાળકોની દ્રષ્ટાંત માં વાત થઈ હતી ?

a)

7

b)

6

c)

4

d)

5

5.

તમારા માતાના પતિ એમના ભાઈ ના પપ્પા ના પત્ની તમારા શું થાય ?

a)

બેન

b)

બા

c)

માસી

d)

આપેલા જવાબ સાચા નથી

6.

હમણાં આવેલા વાવાઝોડા નું નામ શું હતું ?

a)

Taute

b)

Tote

c)

Taukte

d)

Tauktae

7.

કારણ સત્સંગની સ્થાપના કોણે કરી ?

a)

ગુરુદેવ પ.પૂ. બાપજી

b)

સદગુરુ ગોપળાનંદસ્વામી

c)

જીવનપ્રાણ અબજીબાપશ્રી

d)

સદગુરુ મુનિસ્વમી

8.

પ્લાસ્ટિક સર્જરી ની શોધ ક્યાં થઈ હતી ?

a)

America

b)

Russia

c)

Saudi Arabia

d)

આપેલા જવાબ સાચા નથી

9.

એક તોલા એટલે કેટલું ?

a)

10 ગ્રામ

b)

20 ગ્રામ

c)

15 ગ્રામ

d)

12 ગ્રામ

10.

આ કઈ જગ્યા છે ?

a)

Malaysia

b)

Australia

c)

Singapore

d)

Dubai

11.

વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે , વાગે પણ કાંટા નહીં , એના ઈશરેં દુનિયા ચાલે . બોલો હું કોણ ?

(a)