NEW
Font size
WorksheetsIla Modyul -17.18.19 Pre test
Total questions: 15
Worksheet time: 8mins
નબળા અને બિમાર નવજાત શિશુઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
નબળા અને બિમાર બંને નવજાત શિશુઓની ઘરે કાળજી લઈ શકાય છે
નબળા નવજાત શિશુને ઘરે ખાસ કાળજી લેવાની જરૂર છે
બિમાર નવજાત શિશુને ઘરે ખાસ કાળજી લેવાની જરૂર છે
નબળા નવજાત શિશુની સારવાર ફક્ત હોસ્પિટલમાં થઈ શકે છે
બાળકોમાં એનિમિયા શા માટે થાય છે?
સમયસર પૂરક આહાર શરૂ કરવામાં આવતો નથી
બાળકને છ માસ પહેલાં દૂધ અને અન્ય સ્રોતોમાંથી દૂધ આપવામાં આવે છે
બાળક કયારેક ઝાડા અને તાવથી પીડાય છે
ઉપરના બઘા જ
શરીરમાંથી લોહીના પ્રમાણમાં થતો ઘટાડો અટકાવવામાં કઈ ટેબલેટ મદદ કરે છે?
લ્શિયમની ટેબલેટ
એમોક્ષીસિલીન ટેબલેટ
પેેેેેરાસીટામોલ ટેબલેટ
આલ્બેન્ડાઝોલ ટેબલેટ
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ?
જ્યારે 8.5 મહિના પૂરા થતાં પહેલાં બાળકનો જન્મ થાય
જો બાળકનો જન્મ સમયનું વજન 2 કિ.ગ્રા. કરતાં ઓછું હોય
જો બાળક સંપૂર્ણ તીવ્રતાથી સ્તનપાન કરાવવામાં સમર્થ ન હોય
ઉપરના બઘા જ
‘પરિપક્વતાની તારીખ’ ની ગણતરી કેમ મહત્વપૂર્ણ છે?
રસીકરણની તારીખ નક્કી કરવામાં મદદ કરે છે
પ્રસૂતિની અપેક્ષિત તારીખ જાણવી એ વઘારે અગત્યનું છે
તે અઘૂરા માસે જન્મેલ (પ્રિમેચ્યોર) બાળકને ઓળખવામાં મદદ કરે છે
બાળકના જન્મની તૈયારીનું આયોજન કરવામાં મદદ કરે છે
આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી લોહ તત્વનું અવશોષણ કેવી રીતે સુધારી શકીએ?
ખોરાકમાં લીંબુ, આમળા, નારંગી વગેરે જેવા ખાટા પદાર્થો ઉમેરીને
ખોરાકમાં ઘી અને તેલ ઉમેરીને
જમવાના તરત પહેલાં અને જમ્યા પછી તરત ચા અને કોફીના ઉપયોગને ટાળીને
એ અને સી
નવજાત બાળકને ચેપ ક્યાંથી લાગી શકે છે?
ગર્ભનાળ બાંધવા માટે વપરાયેલા જંતુરહિત કર્યા વગરના ક્લેમ્પ અથવા દોરા દ્વારા
અસ્વચ્છ કાપડનો ઉપયોગ કરીને કોર્ડ અથવા નાળ સાફ કરવાથી
અસ્વચ્છ હાથથી બાળકને સ્પર્શ કરવાથી
ઉપરના બઘા જ
એનિમિયા ગ્રસ્ત વ્યક્તિને આપણે કેવી રીતે ઓળખી શકીએ?
હથેળી અને નખની ફિકાશ
વારંવાર તાવ આવવો
જીભ અને હોઠોની ફિકાશ
એ અને સી
આપણા લોહીમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે?
ચેપ સામે લડવામાં મદદ કરે છે
શારીરિક અને માનસિક વૃઘ્ઘિ / વિકાસમાં મદદ કરે છે
ફેફસામાંથી ઓક્સિજનને શરીરના તમામ અંગો સુઘી પહોંચાડવામાં મદદ કરે છે
હાડકાના વિકાસમાં મદદ કરે છે
આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે?
ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે
આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે
ભૂખ વઘારવામાં મદદ કરે છે
ઉપરના બઘા જ
એક મહિલા દરેક માસિક ચક્ર વખતે કેટલું રક્ત ગુમાવે છે / વહી જાય છે?
૬૦ થી ૭૦ મિ.ગ્રા.
૩૦ થી ૪૦ મિ.ગ્રા.
૧૦ થી ર૦ મિ.ગ્રા.
ઉપરનામાંથી કોઇપણ નહિ
લોહ તત્વયુકત ખાદ્ય પદાર્થોની સાથે નીચેનામાંથી કયા-કયા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાથી લોહ તત્વનું અવશોષણ વઘે છે?
વિટામીન એ થી ભરપુર ખોરાક
ચરબી અને તેલયુકત ખાદ્ય પદાર્થ
વિટામીન બી થી ભરપૂર ખોરાક
વિટામીન સી થી ભરપૂર ખોરાક
કયા બાળકને બિમાર નવજાત તરીકે ઓળખવામાં આવે છે?
એવું બાળક કે જે ૮.પ મહિના પહેલા જન્મેલ હોય
એવું બાળક કે જેનું જન્મ સમયનું વજન ર કિ.ગ્રા. કરતાં ઓછું હોય
જે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરવા માટે સમર્થ નથી.
જે બાળક શરૂઆતના થોડા દિવસોમાં સારી રીતે સ્તનપાન કરતું હતું, પરંતું તે અચાનક સ્તનપાન કરવામાં રસ ગુમાવી બેસે છે
એવા કયા રસ્તાઓ છે કે જેના દ્વારા બાળકને ચેપથી બચાવી શકાય છે?
છ મહિના સુધી માત્ર ને માત્ર સ્તનપાનની ખાત્રી કરીને
બોટલ દ્વારા દૂઘ પીવડાવવાનું ટાળીને
ખોરાકની સ્વચ્છતાની જાળવણી અને સ્વચ્છ પાણીની ખાત્રી કરીને
ઉપરના બઘા જ
નવજાત શિશુમાં કયા પ્રકારના ભયના સંકેતોની તપાસ કરવી જરૂરી છે?
બાળક પ્રવૃત્તિ કરતું બંઘ થઇ જાય
બાળકને સ્પર્શ કરતાં ઠંડું જણાય અને સ્તનપાન ઓછું થઇ જાય
બાળક બોટલમાંથી દૂઘ પી રહયું હોય
એ અને બી
