wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2 - Test ch 5 & 6

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

કોનું પેટ ફાટી ગયું?

a)

દેડકો

b)

દેડકી

c)

હાથી

2.

વિલ્સનભાઈ કેવા હતા ?

a)

રમૂજી

b)

દયાળુ

c)

મનમોજી

3.

કોનામાં શિકાર શોધવાની શક્તિ નહતી ?

a)

વાઘ

b)

હાથી

c)

સિંહ

4.

મારે આંગણે મોર કળા કરે છે.- આ વાક્ય ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

5.

તળાવમાં દેડકો અને તેનો પરિવાર રહેતા હતા.- આ વાક્ય ખરું કે ખોટું

a)

ખોટું

b)

ખરું

6.

દેડકીના બચ્ચાએ સિંહને જોયો.- આ વાક્ય ખરું કે ખોટું

a)

ખોટું

b)

ખરું

7.

ધોધમાર વરસાદ વરસ્યો એટલે શાળા છૂટી ગઈ.- આ વાક્ય ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

8.

મૂસળધાર ની સાચી જોડણી શોધો.

a)

મુશળધાર

b)

મુસળધાર

c)

મૂશલધાર

9.

ધરતિ ની સાચી જોડણી શોધો.

a)

ધરટી

b)

ધરતી

c)

ઘરતી

10.

બચચા ની સાચી જોડણી શોધો.

a)

બચાચ

b)

બચછા

c)

બચ્ચાં

11.

સિકશક ની સાચી જોડણી શોધો.

a)

શિક્ષક

b)

સિક્ષક

c)

શીક્ષક

12.

દોસ્ત નું વિરોધી શબ્દ શોધો.

a)

દુશ્મન

b)

મિત્ર

c)

ભાઈ

13.

દુઃખ નું વિરોધી શબ્દ શોધો.

a)

સુખ

b)

દર્દ

c)

ખુશી

14.

અંધારું નું વિરોધી શબ્દ શોધો.

a)

ચાંદો

b)

રાત

c)

અંજવાળું

15.

સસ્તું નું વિરોધી શબ્દ શોધો.

a)

મોંઘું

b)

ઓછું

c)

હલકું

16.

દેડકો નું વચન બદલો શોધો.

a)

દેડકી

b)

દડેકો

c)

દેડકા

17.

રમકડું નું વચન બદલો શોધો.

a)

રમકડાઓ

b)

રમકડાં

c)

રમકડો

18.

બચ્ચું નું વચન બદલો શોધો.

a)

બચ્ચાં

b)

બચ્ચાઓ

c)

બચચૂઓ

19.

ડુંગર નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

પર્વત

b)

સરિતા

c)

ધરતી

20.

આદર નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

પ્રણામ

b)

સન્માન

c)

અનાદર