wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

2- ch-5 ws

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ધોધમાર શું વરસે છે?

a)

પાણી

b)

વરસાદ

c)

તડકો

2.

વીજળીના શું થાય છે ?

a)

ધડાકા

b)

ભડાકા

c)

કડાકા

3.

કૂવામાં કોણ રહેતું ન હતું ?

a)

દેડકો

b)

હાથી

c)

દેડકી

4.

જાડુપાડુ અને ખાઉધરું કોણ હતું ?

a)

દેડકો

b)

દેડકી

c)

બચ્ચાં

5.

'મારા જેવું મોટું કોઈ છે જ નહિ.' આ વાક્ય કોણ બોલે છે?

a)

હાથી

b)

દેડકો

c)

બચ્ચું

6.

દેડકાના બચ્ચાં _રમતા હતા.-ખાલી જગ્યા પૂરો.

a)

રસ્તામાં

b)

નદી

c)

કૂવાકાંઠે

7.

દેડકા એ ફરી _ ફૂલાવવા માંડયું .- ખાલી જગ્યા પૂરો.

a)

પેટ

b)

છાતી

c)

શ્વાસ

8.

_નું પેટ ફટાક ફાટી ગયું.- ખાલી જગ્યા પૂરો.

a)

કાચબો

b)

દેડકો

c)

હાથી

9.

હાથી ક્યાંથી પસાર થયો?

a)

કૂવા પાસે થી

b)

તળાવ પાસે થી

c)

ખાબોચિયા પાસે થી

10.

દેડકા ની ચિંતા કોણ કરતું હતું ?

a)

માતા

b)

પિતા

c)

દેડકી

11.

સારું નું વિરોધી શબ્દ શોધો.

a)

સરસ

b)

આગળ

c)

ખરાબ

12.

"અરે બાપુ ! આનાથી તો ક્યાંયે મોટું." - આ વાક્ય કોણ બોલે છે.

a)

બચ્ચું

b)

દેડકી

c)

dedko

13.

કૂવા માં કોણ ન રહે ?

a)

દેડકો

b)

કાચબો

c)

સિંહ

14.

હાથી નું સમાનાર્થી શબ્દ શોધો.

a)

ગજ

b)

અશ્વ

c)

વરુ

15.

ધરતી નું વિરોધી શબ્દ શોધો.

a)

આકાશ

b)

જમીન

c)

પાણી