wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

General knowledge questions

Total questions: 20

Worksheet time: 5hrs 0mins

Name
Class
Date
1.

ભવનાથનો મેળો ક્યાં ભરાય છે?

a)

જૂનાગઢ

b)

ભાવનગર

c)

રાજકોટ

d)

મહેસાણા

2.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ કયો છે?

a)

1 જૂન , 1960

b)

1 એપ્રિલ , 1960

c)

1 મેં, 1960

d)

1 જાન્યુઆરી , 1960

3.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?

a)

મોર

b)

ચકલી

c)

પોપટ

d)

કબુતર

4.

ભારત દેશમાં પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

26 જાન્યુઆરી

b)

15 સપ્ટેમ્બર

c)

5 મે

d)

23 માર્ચ

5.

મને ઓળખી બતાવો.

a)

ભગતસિંહ

b)

વીર સાવરકર

c)

ચંદ્રશેખર આઝાદ

d)

સરદાર પટેલ

6.

સ્વામી વિવેકાનંદ ના માતા નું નામ જણાવો.

a)

રાધા દેવી

b)

ભુવનેશ્વરી દેવી

c)

દેવી માતા

d)

ભાનુમતિ દેવી

7.

મને ઓળખી બતાવો.

a)

વીર સાવરકર

b)

ભગતસિંહ

c)

ચંદ્રશેખર આઝાદ

d)

સરદાર પટેલ

8.

ભારત દેશમાં રાજ્ય ની સંખ્યા જણાવો.

a)

28

b)

29

c)

30

d)

27

9.

ભારત દેશના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લાનું નામ જણાવો.

a)

કચ્છ

b)

ભોપાલ

c)

નાંદેડ

d)

લેહ

10.

ભારતીય નૌકા દળ નું મુખ્ય સૂત્ર જણાવો.

a)

"Sham-no Varuna"

b)

"Sewa Paramo Dharma"

c)

"Nabha sparsham deeptam"

11.

કબા ગાંધીનો ડેલો કયા શહેરમાં આવેલો છે?

a)

પોરબંદર

b)

રાજકોટ

c)

ગાંધીનગર

d)

ચંપારણ

12.

એક રૂપિયો બરાબર કેટલા પૈસા?

a)

1000

b)

100

c)

10000

d)

10

13.

સરદાર સરોવર ડેમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?

a)

રાજપીપળા

b)

નર્મદા

c)

સુરત

d)

વલસાડ

14.

ભારતમાં સૌથી છેલ્લો પરમવીર ચક્ર વિજેતા?

a)

લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે

b)

રાયફલ મેન સંજય કુમાર

c)

કેપ્ટન વિક્રમ બત્રા

d)

ગ્રેનેડ ઇયર યોગેન્દ્ર સિંહ યાદવ

15.

ગુજરાતમાં તરણેતરનો મેળો કયા સ્થાન પર યોજાય છે?

a)

અમદાવાદ

b)

અમરેલી

c)

સુરેન્દ્રનગર

d)

બોટાદ

16.

વિજય વિલાસ પેલેસ કઈ જગ્યાએ આવેલો છે?

a)

દાંતીવાડા

b)

વડોદરા

c)

માંડવી

d)

ધોલેરા

17.

ગુજરાતમાં લેંગ લાઈબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે?

a)

વડોદરા

b)

સુરત

c)

રાજકોટ

d)

અમદાવાદ

18.

ભગવાન શ્રીરામના દાદા નું નામ જણાવો.

a)

દશરથ

b)

ભગીરથ

c)

અજ

d)

ઇક્ષ્વાકું

19.

હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે?

a)

Amp. મીટર

b)

મોનો મીટર

c)

થર્મોમીટર

d)

બેરોમીટર

20.

“પોખરણ” કયા રાજ્યની અંદર આવેલું છે?

a)

મધ્ય પ્રદેશ

b)

કેરલ

c)

હરિયાણા

d)

રાજસ્થાન