NEW
Font size
WorksheetsPSE quiz
Total questions: 15
Worksheet time: 8mins
રાતા ફૂલ પાઠ કાવ્ય ના લેખક કોણ છે
ઝવેરચંદ મેઘાણી
ઈશ્વર પરમાર
ઝવેરચંદ મેધણી
બાલમુકુંદ દવે
સૈનિક સૈનિક રમીએ પાઠ ના લેખક કોણ છે
ઈશ્વર પરમાર
ડોક્ટર પ્રકાશ દવે
નીતારા મૈયા
નટવર પટેલ
ચરણોમાં કાવ્ય ના લેખક કોણ છે
કૃષ્ણ દવે
યોસેફ મેકવાન
નટવર પટેલ
બાલમુકુંદ દવે
પત્ર લખવાની મજા પાટલા લેખક કોણ છે
જીતેન્દ્ર દવે
શ્રદ્ધા ત્રિવેદી
ઈશ્વર પરમાર
માવજી મહેશ્વરી
ઠાગાઠૈયા કરું છું વાર્તા ના લેખક કોણ છે
ઈશ્વર પરમાર
ધીરુબેન પટેલ
ગિજુભાઈ બધેકા
જુગતરામ દવે
નીચેનામાંથી કઈ વાર્તા જુગતરામ દવે ની છે
બતકનું બચ્ચું
ઠાગાઠૈયા કરું છું
બકરી બહેન
ઊંટ અને ફકીર
બતકનું બચ્ચું વાતાવરણ લેખક કોણ છે
શ્રદ્ધા ત્રિવેદી
ધીરુભાઈ પટેલ
નીતા રામૈયા
દર્શનના ધોળકિયા
મહેનતનો રોટલો પાઠ ના લેખક કોણ નું નામ શું છે
રમણલાલ સોની
પન્નાલાલ પટેલ
કુમાર દેસાઈ
જ્યોતીન્દ્ર દવે
કુમારપાળ દેસાઈ કયા પાઠના લેખક છે
બાળ નરેન્દ્ર
મહેનતનો રોટલો
અપંગના ઓજસ
સોનેરી પંખી
નીચેનામાંથી કયા પાર્ટનર લેખકો જ્યોતિન્દ્ર દવે છે
મૂરખના સરદારો
બે બહાદુર છોકરા
ઊંટ અને ફકીર
ડોક્ટર પત્ર લખવાની મજા
નર્મદા મૈયા પાઠ ના લેખક કોણ છે
દોલત ભટ્ટ
ઉષા ઉપાધ્યાય
પન્નાલાલ પટેલ
રમણલાલ સોની
પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ કૃતિનું નામ શું છે
માનવીની ભવાઈ
અમૃતા
તણખા મંડળ
કુંતી
નીચેનામાંથી કવિ અને કવિતા અંગેનું કયું જોડકણું ખોટું છે
સૈનિક સૈનિક રમીએ -ડોક્ટર પ્રકાશ દવે
પર્વત તારા- નરોત્તમ વાળંદ
ચાંદલો ગમે- જયંત શુક્લ
સુંદર સુંદર -ધર્મેન્દ્ર માસ્તર
હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક કાવ્ય પંક્તિના કવિનું કોણ છે
બાલમુકુંદ દવે
નટવર પટેલ
સુરેશ દલાલ
યોસેફ મેકવાન
નીચેનામાંથી લેખક અને પાઠનું કયું જોડકું સાચું નથી
શરદી ના પ્રતાપે- જ્યોતિન્દ્ર દવે
પંખીઓએ પાણી પાયું -કરસનદાસ લુહાર
કદર -દોલત ભટ્ટ
કઈ એકલા ખવાય -જ્યોતિ બહેન ગાંધી
