NEW
Font size
Worksheetsધાત્રી માતાઓ
Total questions: 10
Worksheet time: 5mins
આપણે નબળા નવજાત બાળકને કેવી રીતે ઓળખી શકીએ
જ્યારે બાળકનો જન્મ 8.5 મહિના પૂરા થાય તે પહેલાં થયેલ હોય
જ્યારે બાળકનું જન્મ સમયે વજન 2 કિલોથી ઓછું હોય છે
જ્યારે બાળક સંપૂર્ણ તીવ્રતા સાથે સ્તનપાન કરી શકતું નથી
ઉપરના બધાજ
આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?
વધારાનું સ્તનપાન આપીને
કાંગારુ મધર કેર આપીને
વધારાનુ સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને
બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને
7 - 8 મહિનાનાં બાળકને ખોરાકની કઇ વસ્તુઓ આપી શકાય છે ?
દાળનું પાણી
ચા સાથે સોફ્ટ બિસ્કીટ
ખીચડી
ભાતનું પાણી (ઓસામણ)
બાળકોને વિવિધતાસભર પોષણવાળો ખોરાક આપવાનું શા માટે મહત્વપૂર્ણ છે?
સારી વૃદ્ધિ માટે
સારુ શીખવા અને પ્રવૃત્તિ માટે
ચેપ / રોગો સામે લડવા માટે
ઉપરના બધાજ
કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?
બાળક 6 મહિનાનું થાય એટલે તરત જ
બાળક 1 વર્ષનું થાય ત્યારે
બાળક 10 મહિનાનું થાય ત્યારે
ઉપરનામાંથી કોઇ નહિ
બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે ?
ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી.
બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહીં.
બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો 'O' દર્શાવે છે.
ઉપરના બધાજ
બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે?
શીખવા અને પ્રવૃત્તિ માટે
વૃધ્ધિ / વિકાસ માટે
ચેપ સામે લડવા માટે
ઉપરના બધા જ
મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ ?
સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે.
વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ
સ્તનપાન (ફ્રીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ.
ઉપરનામાંથી એક પણ નહિ
નવજાત શિશુને કેટલા સમય માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે ?
નવજાત શિશુ 2.5 કિલો સુધી વજન થાય ત્યાં સુધી
નવજાત શિશુ સુધી પૂરક ખોરાક લેવાનું શરૂ કરે ત્યાં સુધી
નવજાત શિશુ એક મહિનાનું થાય ત્યાં સુધી
એ અને સી
સ્ટન્ટીંગનું મુખ્ય કારણ શું છે ?
અપૂરતો ઉપરી આહાર
એનિમિયા
વારંવારની બિમારીઓ
એ અને સી
