wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

6 ધો7ગુજરાતીપ્ર2સત્ર1

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

નરસિંહ મહેતા નો જન્મ કયાં થયો હતો?

a)

ભાવનગર જિલ્લા ના તળાજા

b)

જુનાગઢ શહેર

c)

મહુવા

d)

કચ્છ

2.

આજની ઘડી રળિયામણી એ કેવા પ્રકાર નું કાવ્ય છે?

a)

પ્રવાસ વર્ણન

b)

બોધ ગીત

c)

પ્રકૃતિ ગીત

d)

ભક્તિ ગીત

3.

આ કાવ્ય માં આલાલીલા વાસ શા માટે વઢાવવાનું કહે છે?

a)

જંગલ કાપવા

b)

વાસ રોપવા

c)

શ્રી કૃષ્ણ માટે મંડપ રોપવા

d)

વાસ ની વસ્તુ બનાવવા

4.

તરિયા તોરણ બનાવવા કઇ વનસ્પતિ નો ઉપયોગ થાય છે?

a)

આસોપાલવ,આંબો,નાળીયેર

b)

વડલો,આવળ

c)

ખજૂરી,નાળિયેરી

d)

વડલો ,આસોપાલવ

5.

આ કાવ્ય માં ગંગા અને યમુનાના નીર શા માટે મંગાવવાનું કહે છે?

a)

શ્રી કૃષ્ણના ચરણ પખાળવા

b)

સ્નાન કરવા

c)

જૂનાગઢ માં પીવા માટે

d)

મંદિર ની પ્રતિષ્ઠા કરવા

6.

આ કાવ્યમા પ્રયોજાયેલ શબ્દ આલાલીલાં એટલે શું?

a)

લીલુ -સૂકું

b)

અલાભાઈ લીલાભાઈ

c)

લીલા બેન

d)

એક ફૂલ નો પ્રકાર

7.

આ કાવ્યમાં "પૂરો પૂરો" નો અર્થ શું થાય?

a)

ભરો

b)

સંપૂર્ણ

c)

આખે આખો

d)

દોરો

8.

આ કાવ્યમાં નરસૈંયાનો સ્વામી એટલે કોણ?

a)

કૃષ્ણ

b)

સખી

c)

ભાગીયો

d)

હાથિયો

9.

નીચેનામાંથી માન્ય ઉચ્ચારણ વાળો શબ્દ શોધો.

a)

પૈશા

b)

પૈસા

10.

નીચેના માંથી માન્ય ઉચ્ચારણ વાળો શબ્દ શોધો.

a)

નરસૈંયો

b)

નરશૈયો