wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

G-7- L-5

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

‘ચોમાસું’ ક્યાં ગાજે છે?

a)

રાનમાં

b)

ગાનમાં

c)

સીમમાં

d)

નભમાં

2.

વાયરા શો સંદેશો લાવશે?

a)

વરસ બેઠું

b)

ચોમાસું બેઠું

c)

મકાન બેઠું

d)

ઊંટ બેઠું

3.

રાનમાં ક્યાંક શું ગાજે છે?

a)

ચોમાસું

b)

ઢોલ

c)

ઝાંઝર

4.

ચોમાસું આવતાં જ મેદાનમાં શું રેલાશે?

a)

લીલાશ

b)

પીળાશ

c)

રતાશ

5.

કવિને ટહુકો બની શું કરવું છે?

a)

ગહેકવુ

b)

મહેકવુ

c)

બંને

6.

જંગલ - સમાનાર્થી શબ્દ

a)

અરણ્ય

b)

વન

c)

બંને

7.

‘રાનમાં’ કાવ્યના કવિનું નામ શું છે?

a)

સુરેશ જાની

b)

સુરેશ દલાલ

c)

ધ્રુવ ભટ્ટ

d)

ધ્રુવ મહેતા

8.

લીલાશ ક્યાં સૂતેલી છે?

a)

રાનમાં

b)

જંગલમાં

c)

વાડમાં

9.

વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે?

a)

ગાયને

b)

મોરને

c)

ચકલીને

d)

ગામને

10.

'રાનમા' કાવ્યનો પ્રકાર જણાવો.

a)

ગીત

b)

પ્રકૃતિ ગીત

c)

ઊર્મિ ગીત