wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સફળયાત્રા

Total questions: 12

Worksheet time: 7mins

Name
Class
Date
1.

યાત્રાળુઓ ક્યાંથી ગંગાજળ લઈને નીકળ્યા હતા?

a)

હરિદ્વારથી

b)

ઋષિકેશથી

c)

કાશીધામથી

d)

પ્રયાગરાજથી

2.

યાત્રાળુઓનો સંઘ ક્યાં જઈ રહ્યો હતો?

a)

બદ્રીનાથ

b)

દ્વારકા

c)

રામેશ્વર

d)

સોમનાથ

3.

યાત્રા દરમિયાન કેવું વાતાવરણ હતું?

a)

મુશળધાર વરસાદ

b)

અંગાર વરસાવતો આકરો ઉનાળો

c)

હાડ થીજાવતી ઠંડી

d)

ખુશનુમા વસંત

4.

રસ્તામાં ધૂળમાં કોણ તરફડતું હતું?

a)

એક હરણ

b)

એક ગાય

c)

એક ગધેડું (ગર્દભ)

d)

એક કૂતરો

5.

એક યાત્રાળુએ ગધેડાને જોઈને શું કર્યું?

a)

તેની મજાક ઉડાવી

b)

તેને લાકડી મારી

c)

પોતાનું ગંગાજળ તેને પાઈ

6.

તે ભૂખ્યું હતું, તે તરસથી તરફડતું હતું, તે બીમાર હતું?

a)

તે ભૂખ્યું હતું

b)

તે તરસથી તરફડતું હતું

c)

તે બીમાર હતું

7.

ગંગાજળ પાનાર વ્યક્તિને બીજા યાત્રાળુઓએ શું કહ્યું?

a)

દયાળુ

b)

મૂર્ખ

c)

ધાર્મિક

d)

જ્ઞાની

8.

ગંગાજળ પાનાર વ્યક્તિના મતે તેની યાત્રા કેવી રીતે સફળ થઈ?

a)

રામેશ્વર પહોંચીને

b)

બધાનું સન્માન મેળવીને

c)

ગધેડા (જીવ) નો જીવ બચાવીને

d)

ગંગાજળ નદીમાં પધરાવીને

9.

કાવ્યના અંતે ગંગાજળ પાનાર વ્યક્તિ ભગવાન રામેશ્વરને શેનાથી સ્નાન કરાવવાની વાત કરે છે?

a)

ગંગાજળથી

b)

આંસુથી (નેત્રજળથી)

c)

દૂધથી

d)

પંચામૃતથી

10.

આ કાવ્ય દ્વારા કયો બોધ મળે છે?

a)

યાત્રા કરવી જોઈએ

b)

ગંગાજળ પવિત્ર છે

c)

સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી

d)

ઉનાળામાં બહાર ન નીકળવું

11.

ગધેડા જેવું કર્યું તેં તો છેક. આ વાક્ય કોણ બોલે છે?

a)

કવિ

b)

ગધેડું

c)

સંઘનો એક ડાહ્યો માણસ

d)

ભગવાન

12.

જોડકાં જોડો

a)

સકળ

1.

તમામ

b)

ખર

2.

ગધેડો

c)

આય

3.

આયુષ્ય

d)

ઘોષ

4.

અવાજ

e)

ઝાળ

5.

ગરમ વરાળ