NEW
Font size
WorksheetsGurukul GK Quiz-15 by Jagdish Pipaliya
Total questions: 15
Worksheet time: 8mins
આ નંદ સંતોના નામને શબ્દકોષના ક્રમમાં ગોઠવો.(1) પ્રેમાનંદ સ્વામી , (2) મુક્તાનંદ સ્વામી, (3) શુકાનંદ સ્વામી , (4) બ્રહ્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી , મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી , બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી ,પ્રેમાનંદ સ્વામી , બ્રહ્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી
બકસરના યુધ્ધમાં કોનો પરાજય થયો હતો ?
સિરાજ-ઉદ-દૌલા
સફદરજંગ
અંગ્રેજો
સાદતખાન
રોનાલ્ડો કઈ રમતમાં વિશ્વ વિખ્યાત ખેલાડી છે ?
ફૂટબોલ
દોડ
ટેનિસ
બોક્સિંગ
'સ્ટેલમેટ' કઈ રમતમાં પ્રયોજાતો શબ્દ છે ?
શતરંજ (ચેસ)
પોલો
કબડ્ડી
હોકી
ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામકરણ કોણે કર્યું ?
ગર્ગાચાર્ય
દુર્વાસા ઋષિ
ભક્તિમાતા
માર્કન્ડેય ઋષિ
અરાવલી ગિરિમાળામાં આવેલું રમણીય ગિરિમથક ક્યું છે ?
સાપુતારા
મહાબળેશ્વર
આબુ
કળસૂબાઇ
પ્લેગનો ફેલાવો કોના દ્વારા થાય છે ?
માખી
મચ્છર
કૂતરું
ઉંદર અને ચાંચડ
અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખાયેલા છે ?
પાલી
પ્રાકૃત
સંસ્કૃત
અર્ધ માગધી
અશોક ચક્રમાં કેટલા આરા હોય છે ?
24
20
18
21
ભારતના ક્યાં રાજ્યની સીમા પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન સાથે પણ જોડાયેલી છે ?
ગુજરાત
રાજસ્થાન
પંજાબ
જમ્મુ અને કશ્મીર
सच्चे मित्र की कसोटी कब होती है ?
बीमारी मे
शिक्षण काल में
विपति में
मुसाफ़री मे
अधिकतर लोग किसके सगे होते है ?
विपति कें
संपती के
अपनों कें
परायों के
पर्यायवाची शब्द बताइए : दीन
दिवस
गरीब
वासर
धनवान
रवीन्द्रनाथ ठाकुर को कौन-सा पुरस्कार मिला था ?
भारतरत्न
नोबल
भारतीय
अकादमी ज्ञानपीठ
रामकृष्ण परमहंस को बहुत प्रार्थना करने के बाद कौन-सा शिष्य मिला ?
गामा
स्वामी दयानंद सरस्वती
स्वामी विवेकानंद
रवीन्द्रनाथ ठाकुर
