NEW
Font size
WorksheetsSTEM FOR GIRLS
Total questions: 10
Worksheet time: 5mins
STEM FOR GIRLS નુ પૂરું નામ
વાતચીત કરવા માટે શું જરૂરી છે
આપણાં ચેહરાના હાવભાવ
આપણા અવાજનો સ્વર
આપણે તેણે કયા સમય કહી એ છે તે
ઉપરના તમામ
પોતાની જાતને ઓળખવા માટે તમે શું કરી શકો ?
જાતે ભણવું
ચોપડી વાંચવી
અન્ય સાથે વાતચીત કરવી
ઉપરના તમામ
છોકરાની જેમ જ છોકરીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકતી નથી કારણ કે..
છોકરીઓ પાસે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની જૈવિક ક્ષમતા હોતી નથી
તકનીકી એ પુરુષોનું ક્ષેત્ર છે
આ નિવેદન ખોટું છે.
છોકરાની અને છોકરીઓ બંને કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.
પુરુષોની સરખમણીમાં સ્ત્રીઓ ઓછા પૈસા કમાય છે કારણ કે..
તેઓની પાસે વધારે કમાવાની જૈવિક ક્ષમતા હોતી નથી
તેઓને પુરષોની સમાન ભણવા અને કમાવાની પૂરતી તકો આપવામાં આવતી નથી
તેઓ નાણાંની જાળવણી યોગ્ય રીતે કરી શકતા નથી
તેઓ નાણાંનો ઉપયોગ આવળતો નથી
છોકરીઓ રાત્રે 7:00 પછી એકલી ઘરની બહાર જઇ શકે નહીં કારણ કે
તેમને નહીં કરવા માટે કહેવામાં આવ્યું છે.
તેઓ તેમનો રસ્તો ભૂલી જશે .
તેઓ તેમની સાંભળ નઈ લઈ શકે .
તેઓ ને ઘર ની બહાર જવું નથી ગમતું.
અત્યારના સમયમાં છોકરીઓનો અભ્યાસ કરવો કેટલો જરૂરી છે ?
જરૂરી નથી
જરૂરી છે
ખુબજ જરૂરી છે
મધ્યમ જરૂરી છે
અત્યારના સમય પ્રમાણે છોકરીઓ સ્વનિર્ભર હોવી જરૂરી છે?
બહાદુર કોણ હોય છે
સુંદર કોણ છે
