NEW
Font size
Worksheetsગુજરાતી સાહિત્ય ભાગ 5
Total questions: 15
Worksheet time: 8mins
જલન માતરી નું પૂરું નામ જણાવો
જલાલુદિન સઆહુદીન અલવી
જલાલુદિન મહમદ અલવી
જલાલુદિન અહમદ અલવી
અન્ય
જલન માતરી નો જન્મ કયાં થયો હતો
ખેડા
દાહોદ
મહેસાણા
બાબરા
સવ્યસાચી ઉપનામ નીચેના માંથી કોનું છે
ધીરુભાઈ ઠાકર
મુધુસુંદન
સુરેશ દલાલ
રમણભાઈ નીલકંઠ
કવિ ઘાયલ સાથે મળીને મકરંદ દવે કઈ ગઝલ ની રચના કરી હતી
છીપનો ચહેરો
આગમન
નકશા
અવતાર
રમણભાઈ સોની કયા સાહિત્ય માટે પ્રખ્યાત છે
લોકવાર્તા
બાળ સાહિત્ય
ટૂંકીવાર્તા
અમદાવાદ ખાતે સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોને કરી હતી
દલપતરામ
રણજિત રામ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશકર જોશી
એક મૂરખ ને એવી ટેવ પથ્થર પૂજે એટલા દેવ આ પંક્તિ ક્યાં કવિ ની છે
અખો
કલાપી
મરીઝ
ભોજા ભગત
કયા કવિ જન્મથી અંધ હતા
પ્રીતમ
શામળ
વલ્લભ મેવાડો
એક પણ નહીં
ગુજરાતી સાહિત્ય ની પ્રથમ આત્મકથા કઈ છે
મારી હકીકત
સત્યના પ્રયોગો
મહાદેવ ભાઈ ની ડાયરી
અન્ય
હિન્દ માતાને સંબોધન કાવ્ય ના રચયિતા કોણ છે
કવિ કાન્ત
અખો
સુરેશ દલાલ
ઝવેરચંદ મેઘાણી
મહેનત ની મોસમ" કૃતિ લેખક કોણ છે
નાથાલાલ દવે
મકરંદ દવે
પનાલાલ પટેલ
એક પણ નહીં
લોહીની સગાઈ કૃતિ ના લેખક કોણ છે
ઈશ્વર પેટલીકર
ગાંધીજી
લાભ શંકર ઠાકર
અન્ય
ગુજરાતી ભાષા ની પ્રથમ ફિલ્મ કઈ છે
નરસિંહ મહેતા
વિનોદ જોશી
કલાપી
સરદાર પટેલ
બાલા શંકર કંથારિયા લોકપ્રિય કૃતિ નીચેના માંથી કઈ છે
ગુજારે જે શિરે તારે
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ
જળકમળ છાંડી જાને બાલા
એક પણ નહીં
ધીરુભાઈ ઇશ્વરલાલ પરીખ નો જન્મ કયાં થયો હતો
વઢવાણ
ચોટીલા
વિરમગામ
અમરેલી
