wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Earth Day

Total questions: 20

Worksheet time: 12mins

Name
Class
Date
1.

Which day of the year is celebrated as Earth Day?


વર્ષ નો કયો દિવસ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

22 April -- ૨૨ એપ્રિલ

b)

1 May -- ૧ મે

c)

27 March -- ૨૭ માર્ચ

d)

16 April -- ૧૬ એપ્રિલ

2.

What portion of earth is covered with Water?


પૃથ્વી નો કેટલો ભાગ પાણી થી ઘેરાયેલો છે?

a)

~71%to75% -- ~૭૧%થી૭૫%

b)

~50% -- ~૫૦%

c)

~30% -- ~૩૦%

d)

~85%to90% -- ~૮૫%થી૯૦%

3.

How many natural satellite does earth have?


પૃથ્વી ને કેટલા કુદરતી ઉપગ્રહ છે?

a)

0 -- ૦

b)

2 -- ૨

c)

1 -- ૧

d)

4 -- ૪

4.

Earth is _____ planet from sun? (Give number)


પૃથ્વી, સુર્ય થી _____ ગ્રહ છે? (ક્રમ જણાવો)

(a)  

5.

Most abundant gas in the Earth's atmosphere is?


પૃથ્વી ના વાતાવરણ માં સૌથી વધારે કયો વાયુ છે?

a)

Carbon dioxide -- કાર્બન ડાયોક્સાઈડ

b)

Oxygen -- ઓક્સીજન

c)

Ozone -- ઓઝોન

d)

Nitrogen -- નાઇટ્રોજન

6.

More than half of the breathable oxygen in the world comes from where?


અડધા કરતા વધારે શ્વાસ લેવા લાયક ઑક્સિજન આ દુનિયા માં ક્યાંથી આવે છે?

a)
b)
c)
d)
7.

What is the name of the largest ocean on earth?


પૃથ્વી પર ના સૌથી મોત મહાસાગર નું નામ શું છે?

a)

Atlantic -- એટલાન્ટિક

b)

Indian -- ઈન્ડિયન

c)

Pacific -- પેસિફિક

d)

Arctic -- આર્કટિક

8.

Name of the deepest location in world's oceans?


દુનિયા ના મહાસાગરો માં સૌથી ઊંડી જગિયા નું નામ?

a)

Mariana Trench -- મરિયાના ટ્રેંચ

b)

Japan Trench -- જાપાન ટ્રેંચ

c)

Manila Trench -- મનિલા ટ્રેંચ

d)

Tonga Trench -- ટોંગા ટ્રેંચ

9.

What is the name of the highest mountain on earth?


પૃથ્વી પર ના સૌથી ઊંચા પર્વત નું નામ શું છે?

a)

Alps -- આલ્પ્સ

b)

Kilimanjaro -- કિલીમાંજારો

c)

Mount Abu -- માઉન્ટ આબુ

d)

Mount Everest -- માઉન્ટ એવરેસ્ટ

10.

What % of oxygen is produced by Amazon rain forest?


અમેઝોન ના વર્ષા વન દ્વારા કેટલા % પ્રાણવાયુ નિર્માણ પામે છે?

a)

20% -- ૨૦%

b)

5% -- ૫%

c)

10% -- ૧૦%

d)

15% -- ૧૫%

11.

Which is the latitude that runs through the centre of the Earth?


કયું અક્ષાંશ પૃથ્વી ની મધ્ય માં થી પસાર થાય છે?

a)

Cancer -- કર્ક વૃત

b)

Equator -- વિષુવ વૃત્ત

c)

Capricorn -- મકર વૃત

d)

Arctic Circle -- ઉત્તર ધ્રુવ વૃત

12.

Which is the longest river in the world?


દુનિયા ની સૌથી લાંબી નદી કઈછે?

a)

Amazon -- અમેઝોન

b)

Nile -- નાઇલ

c)

Brahmputra -- બ્રહ્મપુત્રા

d)

Saraswati -- સરસ્વતિ

13.

Which is the largest island in the world?


દુનિયા નો સૌથી મોટો ટાપુ કયો છે?

a)

Greenland -- ગ્રીનલેન્ડ

b)

New Zealand -- ન્યૂ ઝીલેન્ડ

c)

Sri Lanka -- શ્રી લંકા

d)

Irelend -- આયર્લેન્ડ

14.

It is estimated that more than ___ % of species on Earth are still undiscovered.


અનુમાનીત ____ % કરતા વધારે પ્રજાતિ પૃથ્વી પર હજી ઓડખવામાં આવી નથી?

a)

20% -- ૨૦%

b)

40% -- ૪૦%

c)

60% -- ૬૦%

d)

80% -- ૮૦%

15.

Asia Continent is covered ____ % of the total earth land area, but represent ____ % of the world’s population.


એશિયા ખંડ પૃથ્વી નો _____ % જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ ____ % દુનિયા ની વસ્તી ને રજૂ કરે છે?

a)

30% & 60% -- ૩૦% અને ૬૦%

b)

10% & 50% -- ૧૦% અને ૫૦%

c)

60% & 30% -- ૬૦% અને ૩૦%

d)

50% & 10% -- ૫૦% અને ૧૦%

16.

At what degree Earth is titled on its axis approximately?


પૃથ્વી એની ધરી પર લગભગ કેટલી ડિગ્રી નમેલી છે?

a)

10° -- ૧૦°

b)

12.5° -- ૧૨.૫°

c)

23.5° -- ૨૩.૫°

d)

40° -- ૪૦°

17.

What % of water on Earth is fresh?


પૃથ્વી પર કેટલા % પાણી તાજું પીવાલાયક છે?

a)

97% -- ૯૭%

b)

3% -- ૩%

c)

90% -- ૯૦%

d)

7% -- ૭%

18.

Identify the avatar of Vishnu which saved the Earth.


ભગવાન વિષ્ણુ ના અવતાર ને ઓડખો કે જેણે પૃથ્વી ને બચાવી હતી.

a)

Matsya -- મત્સ્ય

b)

Kurma -- કુર્મ

c)

Varah -- વરાહ

d)

Vamana -- વામન

19.

Earth's rotation is accelerating.


પૃથ્વી ના પરિભ્રમણ ની ગતિ વધી રહી છે.

a)

True -- સાચું

b)

False -- ખોટું

20.

The Earth is a star.


પૃથ્વી એક તારો છે.

a)

True -- સાચું

b)

False -- ખોટું