wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આપણું ગુજરાત ભાગ 11

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ચંદ્રગુપ્ત મૌર્યે સૌરાષ્ટ્રમાં કયા ગવર્નર ની નિમણૂક કરી હતી?

a)

સ્કંદગુપ્ત

b)

રુદ્રદમન

c)

પુષ્યમિત્ર

d)

બધા વિકલ્પો ખોટા છે

2.

ગિરનાર પર્વતના અન્ય સમાનાર્થી શબ્દો માં કયો સાચો નથી?

a)

સિધ્ધાચલ

b)

રૈવત

c)

ઉજજયંત

d)

કુમૂદ પર્વત

3.

ગાયત્રી મંત્ર માં કયા દેવતાની આરાધના છે?

a)

સૂર્ય

b)

ચંદ્ર

c)

શિવ

d)

વિષ્ણુ

4.

દાંડીકૂચ દિવસ ક્યારે મનાવાય છે?

a)

12 માર્ચ

b)

5 એપ્રિલ

c)

6 એપ્રિલ

d)

30 માર્ચ

5.

ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું?

a)

પીપળો

b)

વડ

c)

આંબો

d)

બાવળ

6.

નવસારી શહેર કઈ નદીના કિનારે આવેલ છે?

a)

ઔરંગા

b)

ભોગાવો

c)

ભાદર

d)

પૂર્ણા

7.

થોળ પક્ષી અભ્યારણ ક્યાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

ડાંગ

c)

મહેસાણા

d)

વલસાડ

8.

'દર્શક' કયા સાહિત્યકારનું ઉપનામ છે?

a)

કવિ નર્મદ

b)

દયારામ

c)

મનુભાઈ પંચોળી

d)

ચંદ્રકાંત બક્ષી

9.

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?

a)

ગુજરાત ગ્રામોથાન એવોર્ડ

b)

ગોકુળ ગ્રામ યોજના

c)

તીર્થ ગ્રામ યોજના

d)

પંચવટી યોજના

10.

"જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે, " આ પંક્તિ પન્નાલાલ પટેલની કઇ નવલકથા નો વિચાર છે?

a)

મળેલા જીવ

b)

થોડા આંસુ થોડા ફૂલ

c)

દરિયાની સફર

d)

માનવીની ભવાઈ

11.

ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે?

a)

ઝાલાવાડ

b)

ગોહિલવાડ

c)

ચોરવાડ

d)

ચરોતર

12.

ગુજરાતના કયા પ્રદેશની જૂના જમાનામાં લાખ કહેવાતો હતો?

a)

ભરૂચ

b)

ભુજ

c)

રાજકોટ

d)

અમદાવાદ

13.

કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે?

a)

વડોદરાના રાજા સયાજીરાવની

b)

પાલનપુરના નવાબની

c)

ભાવનગરના કૃષ્ણકુમારસિહજી ની

d)

જૂનાગઢના નવાબની

14.

કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા કુટુંબપોથી'ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?

a)

ચીમનભાઈ પટેલ

b)

માધવસિંહ સોલંકી

c)

શંકરસિંહ વાઘેલા

d)

કેશુભાઈ પટેલ

15.

ગુજરાતની પૂર્વ સરહદ પર ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને વિંધ્ય પર્વતમાળા નું મિલન કયા સ્થળે થાય છે?

a)

સાપુતારા

b)

પાવાગઢ

c)

ચોટીલા

d)

ગીરનાર

16.

ભારતનું બંધારણ ઘડવામાં ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાથે મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી મહાનુભાવ કોણ હતા?

a)

મહાત્મા ગાંધી

b)

મહાદેવભાઈ દેસાઈ

c)

કનૈયાલાલ મુનશી

d)

ઇન્દુલાલ યાજ્ઞિક

17.

ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે?

a)

ઓખામંડળ

b)

નાઘેર

c)

કાનમ

d)

વાગડ

18.

દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો?

a)

બારડોલી સત્યાગ્રહ

b)

ધરાસણા સત્યાગ્રહ

c)

ખેડા સત્યાગ્રહ

d)

ચંપારણ સત્યાગ્રહ

19.

બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઈમારત અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે?

a)

માણેકચોક

b)

કાલુપુર

c)

સારંગપુર

d)

લાલ દરવાજા

20.

અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી?

a)

ગુજરાત યુનિવર્સિટી

b)

કોચરબ આશ્રમ

c)

આંબેડકર યુનિવર્સિટી

d)

ગુજરાત વિદ્યાપીઠ