wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આપણું ગુજરાત ભાગ 5

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સિંધી લોકો ચેટીચાંદ ના દિવસે શેની પૂજા કરે છે?

a)

પાણી

b)

સૂર્ય

c)

ચંદ્ર

d)

પર્વત

2.

પારસીઓ ભારતના કયા બંદરે ઉતર્યા હતા?

a)

કંડલા

b)

લોથલ

c)

સંજાણ

d)

ખંભાત

3.

કસ્તુરબા નો જન્મ ક્યાં થયો હતો?

a)

રાજકોટ

b)

પોરબંદર

c)

જામનગર

d)

અમદાવાદ

4.

સૌરાષ્ટ્રની રસધાર ના લેખક?

a)

પન્નાલાલ પટેલ

b)

ઝવેરચંદ મેઘાણી

c)

દલપતરામ

d)

ગૌરીશંકર જોશી

5.

કરેંગે યા મરેંગે નું સૂત્ર કોણે આપ્યું હતું?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

મહાત્મા ગાંધી

c)

લાલા લજપતરાય

d)

સુભાષચંદ્ર બોઝ

6.

ગુજરાતનો છેલ્લો બાદશાહ કોણ હતો ?

a)

વનરાજસિંહ ચાવડા

b)

બહાદુરશાહ

c)

સયાજી ગાયકવાડ

d)

ભીમદેવ બીજો

7.

ગુજરાતમાં આવેલા શક્તિપીઠો?

a)

અંબાજી, પાવાગઢ, બહુચરાજી

b)

અંબાજી, ચોટીલા, રાજપરા

c)

અંબાજી, બહુચરાજી, સોમનાથ

d)

બહુચરાજી, પાવાગઢ, રાજપરા

8.

રાણી ની વાવ ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

પાટણ

d)

બનાસકાંઠા

9.

રુદ્ર મહાલય કઈ નદીના કિનારે આવેલ છે?

a)

સાબરમતી

b)

સરસ્વતી

c)

રૂપેણ

d)

નર્મદા

10.

બનાસ નદી નું પૌરાણિક નામ?

a)

પર્ણાશા

b)

ઉજ્જૈન

c)

સાબર

d)

સીપુ

11.

શ્રી કૃષ્ણ કયા કુળનાં યાદવ હતા?

a)

ચંદ્રવંશી

b)

સૂર્યવંશી

c)

વૈષ્ણવ વંશી

d)

ચૌહાણ વંશી

12.

શ્રીરામના ભાઈ લક્ષ્મણ ના પત્ની નું નામ શું હતું?

a)

સીતા

b)

કૌશલ્યા

c)

ઉર્મિલા

d)

મંદોદરી

13.

કમાટીબાગ ક્યાં આવેલો છે?

a)

ભાવનગર

b)

વડોદરા

c)

અમદાવાદ

d)

પોરબંદર

14.

પૌરાણિક નગર લોથલ કયા જિલ્લામાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

રાજકોટ

c)

સુરેન્દ્રનગર

d)

કચ્છ

15.

એશિયાનું સૌથી મોટું બંદર કયું છે?

a)

માંડવી

b)

કંડલા

c)

વેરાવળ

d)

મુન્દા

16.

ગુજરાતના કયા આદિ કવિઓની રચનાઓ કૃષ્ણ ભક્તિ રંગાયેલી જણાય છે?

a)

નરસિંહ મહેતા

b)

વલ્લભ ભટ્ટ

c)

દયારામ

d)

ઝવેરચંદ મેઘાણી

17.

અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

બનાસકાંઠા

d)

પાટણ

18.

રામાયણમાં વર્ણવેલ દંડકારણ્ય નો વિસ્તાર કયા જીલ્લામાં આવેલો છે?

a)

બનાસકાંઠા

b)

દાહોદ

c)

ડાંગ

d)

કચ્છ

19.

નર્મદા નદી નું એક નામ?

a)

રેવા

b)

પર્ણાશા

c)

ગોમતી

d)

મુક્તિ

20.

સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ ના લેખક?

a)

કાલિદાસ

b)

હેમચંદ્રાચાર્ય

c)

તુલસીદાસ

d)

કવિ બાણભટ્ટ