NEW
Font size
WorksheetsMAT -2
Total questions: 15
Worksheet time: 8mins
ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો ?
હોકિન્સ
કોલંબસ
સર ટોમસ રો
એલિઝાબેથ
વાતાવરણમાં કયો વાયુ ઑકિસજન વાયુના જલદપણાને મંદ કરે છે ?
કાર્બન
ઓઝોન
હાઈડ્રોજન
નાઇટ્રોજન
સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?
લોકસભા
રાજયસભા
આમસભા
બંધારણસભા
ઇ,સ, 1857માં કયા કયા શહેરોમાં યુનિવર્સીટીની સ્થાપાના થઈ ?
મુંબઈ ,કલકત્તા, ચેનન્નઈ
મુંબઈ ,પૂણે ,થાણે
મુંબઈ ,કલકત્તા ,દિલ્હી
મુંબઇ ,કલકત્તા ,સુરત
સૌપ્રથમ કયા સ્થળની પલટને એન્ફિલ્ડ રાઈફલ નો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો ?
કાનપુર
જબલપુર
બરાકપુર
જગદીશપુર
કાર્બોનિક એસિડ ( H2CO3) માં નીચેના પૈકી કઈ અધાતુ રહેલી છે ?
સલ્ફર
કાર્બન
ફૉસ્ફરસ
એકપણ નહિ
સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પધ્ધતિ યોગ્ય ગણાય ?
વીણીને અલગ કરવા
ઉપણીને અલગ કરવા
પાણીમાં નાખીને
ચાળીને
નીચેનમાંથી કયા સજીવનો આકાર ચંપલનાં તળિયા જેવો છે ?
અમીબા
સ્પાયરોગાયરા
પેરામિશીયમ
કેલેમિડોમોનાસ
પોલિથીન અને PVC એ કેવા પદાર્થ છે ?
જૈવ વિઘટનીય પદાર્થ
થર્મોસેટિંગ પ્લાસ્ટિક
પોલિએસ્ટર
થર્મોપ્લાસ્ટિક
અગ્નિરક્ષકો માટે અગ્નિ અવરોધક યુનિફૉર્મ બનાવવા માટે તમે નીચે પૈકી શાનો ઉપયોગ કરશો ?
નાયલૉન
રેશમ
પોલિએસ્ટર
મેલામાઈન
ઘડિયાળ : સમય : : ચશ્મા : ?
આંખો
દ્રષ્ટી
કાચ
લેન્સ
(1) હસ્તમેળાપ (2) કંકોત્રી (3) જાન (4) ચારફેરા (5) વિદાય
આપેલ શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવો.
2,4,1,5,3
2,3,1,4,5
1,2,3,4,5
3,4,2,1,5
2 ,3 , 5 , 8 , 13 , 20 , 32
શ્રેણીનું ખોટું પદ શોધો.
3
13
32
20
6 , 7 , 9 , 12 , 16 , 21 , ? પ્રશ્નાર્થ ચિહ્નમાં કઈ સંખ્યા આવે ?
25
26
27
28
જો WHITE = 24680 અને BLACK = 13579 હોય તો CLICK = ?
73769
73697
52569
73679
