wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

૧૩. ભારત :ભૂપૃષ્ઠ,આબોહવા,વનસ્પતિ,વન્યજીવ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતની કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઇ આશરે કેટલા કિમી છે ?

a)

3214 કિમી

b)

3241 કિમી

c)

2933 કિમી

d)

3134 કિમી

2.

ભારતની અરૂણાચલથી કચ્છ સુધીની પૂર્વ - પશ્ચિમ પહોળાઇ આશરે કેટલા કિમી છે ?

a)

3214 કિમી

b)

2633 કિમી

c)

2933 કિમી

d)

3833 કિમી

3.

વિસ્તારની દ્રષ્ટીએ દુનિયાના દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

a)

પહેલું

b)

ચોથું

c)

સાતમું

d)

આઠમું

4.

ભારતમાં ડીસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન કઈ ઋતુ અનુભવાય છે ?

a)

ઉનાળો

b)

શિયાળો

c)

ચોમાસું

d)

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ

5.

માર્ચથી મે માસના સમયગાળામાં ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ?

a)

પાછા ફરતા મોસમી પવનોની ઋતુ

b)

શિયાળો

c)

ચોમાસું

d)

ઉનાળો

6.

કયા પ્રકારના જંગલો હંમેશા લીલાછમ દેખાય છે ?

a)

ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો

b)

ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો

c)

સુકા ઝાંખરાવાળાં જંગલો

d)

પર્વતીય જંગલો

7.

ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન કયા પ્રકારનું જંગલ છે ?

a)

આપેલ એકપણ નહી.

b)

સૂકાં ઝાંખરાવાળાં જંગલ

c)

પર્વતીય જંગલ

d)

મેન્ગ્રુવ જંગલ

8.

અભયારણ્ય માટે કઈ બાબત સાચી નથી ?

a)

અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા થાય છે.

b)

નળ સરોવર પક્ષી અભયારણ્ય છે.

c)

પાલતું પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

d)

પાલતું પશુઓને મંજુરી બાદ ચરાવવાની છૂટ હોય છે.

9.

વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

a)

આપેલ એકપણ નહી.

b)

સાતપૂડા પર્વતમાળા

c)

વિંધ્યાચલ પર્વતમાળા

d)

અરવલ્લી પર્વતમાળા

10.

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલું છે?

a)

મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા

b)

મધ્ય હિમાલય પર્વતમાળા

c)

શિવાલિક પર્વતમાલા

d)

લઘુહીમાલય પર્વતમાળા