NEW
Font size
Worksheets114 ધો8 સત્ર2 પ્ર5 ખરા ખોટા સાવિ
Total questions: 15
Worksheet time: 7mins
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
પ્રાચીન ભારતમાં વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા,નાલંદા,વલભી,વિક્રમશીલા જેવી વિદ્યાપીઠ હતી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
અંગ્રેજોના આગમન સમયે ઔપચારિક શિક્ષણ ની વ્યવસ્થા હતી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ભારતમાં ઔપચારિક શિક્ષણ સંસ્થા ની સ્થાપના વિલિયમ કેરે 1789 માં કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ઇ.સ. 1318 ના સનદીધારા થી ખ્રિસ્તી પાદરીઓ ને ભારતમાં શિક્ષણ સંસ્થા સ્થાપવાની મંજૂરી આપવામાં આવી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિક ના ફાળે જાય છે.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ઇ.સ.1912 માં રાજા રામમોહનરાય અને ગાંધીજીએ અંગ્રેજોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ નો કાયદો બનાવવાનું સૂચન કર્યું.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
વેલેસલીએ ઇ.સ.1801 માં કોલકાતા માં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ઇ.સ. 1946 માં ભરતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 167 હતી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ઇ.સ.1950 માં બેથુન અને ઇશ્વરચંદ્ર એ હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય ની સ્થાપના કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ઇ.સ. 1828માં વિલિયમ બેન્ટીકે બ્રહ્મસમાજ ની સ્થાપના કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
મહારાષ્ટ્ર માં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે એ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
ઇ.સ. 1990 માં હરકુંવર શેઠાણીએ 'છોડીઓની નિશાળ' નામે કન્યાશાળા ની સ્થાપના કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
દયાનંદ સરસ્વતી ના શિષ્ય સ્વામી શ્રધ્ધાનંદે ઇ.સ. 1902 માં કાંગડી ગુરુકુલ ની સ્થાપના કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
વડોદરાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વડોદરામાં ઇ.સ.1901 માં મફત,ફરજીયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ ની જોગવાઈ કરી.
ખરું
ખોટું
● નીચેનું વિધાન ખરું છે કે ખોટું જણાવો.
મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના ઇ.સ. 1936 માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી થઈ.
ખરું
ખોટું
