Worksheetsએકમ-2 :આપણી આસપાસ શું
Total questions: 20
Worksheet time: 10mins
Name
Class
Date
1.
પૃથ્વીને સૂર્યની પરિક્રમા પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે છે ?
a)
365
b)
364
c)
331
d)
335
2.
કયા માધ્યમને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ ?
a)
જીવાવરણ
b)
જલાવરણ
c)
વાતાવરણ
d)
મૃદાવરણ
3.
મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ?
a)
71
b)
29
c)
78
d)
21
4.
કયો વાયુ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ?
a)
હાઈટ્રોજન
b)
હિલિયમ
c)
ઓઝોન
d)
ઓક્સિજન
5.
કોના દ્વારા એકાએક અજવાળું કે અંધારુ થતું નથી ?
a)
ઓઝોન
b)
ઓક્સિજન
c)
નાઈટ્રોજન
d)
રજકણો
6.
ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ?
a)
ઘનીભવન
b)
વક્રીભવન
c)
પરાવર્તન
d)
વિભાજન
7.
કોણ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે ?
a)
ઓઝોન
b)
નાઈટ્રોજન
c)
હિલિયમ
d)
હાઈડ્રોજન
8.
વધુ વાહનોની અવર-જવર દ્વારા કયા વાયુઓનું પ્રમાણ વધ્યું છે ?
a)
કાર્બન ડાયોક્સાઈડ
b)
ઓઝોન
c)
નાઈટ્રોજન
d)
કાર્બન મોનોક્સાઈડ
9.
કયા વાયુને સ્ફૂર્તિદાયક ગણવામાં આવે છે ?
a)
ઓઝોન
b)
નાઈટ્રોજન
c)
ઓક્સિજન
d)
હિલિયમ
10.
વહેલી સવારે ખુલ્લા મેદાનમાં તેમજ સમુદ્ર કિનારાની હવામાં કયા વાયુનું પ્રમાણ વધારે જોવા મળે છે ?
a)
હિલિયમ
b)
હાઈડ્રોજન
c)
ઓઝોન
d)
ઓક્સિજન
11.
રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો કયા આવરણને આભારી છે ?
a)
મૃદાવરણ
b)
વાતાવરણ
c)
જીવાવરણ
d)
જલાવરણ
12.
કયા વાયુ દ્વારા પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધ્યું છે ?
a)
ઓઝોન
b)
નાઈટ્રોજન
c)
કાર્બન ડાયોક્સાઈડ
d)
હિલિયમ
13.
પર્યાવરણના શોષણના ભોગે કોની પોષણકડી જોખમાય છે ?
a)
પક્ષીઓ
b)
કુદરત
c)
પ્રાણીઓ
d)
એકપણ નહિ
14.
પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ કેટલું છે ?
a)
વધુ
b)
નહિવત
c)
ઓછુ
d)
એકપણ નહિ
15.
મીઠું પાણી એ કયા આવરણની ભેટ છે ?
a)
જીવાવરણ
b)
મૃદાવરણ
c)
જલાવરણ
d)
વાતાવરણ
16.
સમુદ્રમાં જહાજોનાં નકામા તેલ વહેવાથી કયા આવરણને નુકશાન થાય છે ?
a)
મૃદાવરણ
b)
વાતાવરણ
c)
જીવાવરણ
d)
જલાવરણ
17.
ભૂમિગત અણુ-પરીક્ષણો દ્વારા કયા આવરણને નુકશાન થાય છે ?
a)
વાતાવરણ
b)
જલાવરણ
c)
જીવાવરણ
d)
મૃદાવરણ
18.
વિદ્યુતશક્તિ મેળવવા માટે શું જરૃરી છે ?
a)
મૃદાવરણ
b)
જીવાવરણ
c)
જલાવરણ
d)
વાતાવરણ
19.
શેમાં પ્રચંડ શક્તિ રહેલી છે ?
a)
મોજાં
b)
પ્રવાહો
c)
ભરતીઓ
d)
આપેલ તમામ
20.
પૃથ્વી પર કેટલાં આવરણો આવેલાં છે ?
a)
1
b)
2
c)
3
d)
4
100 %
